અમને ફોલો કરો Follow Now

હર ઘર તિરંગા ફોટો ફ્રેમ બનાવો

હર ઘર તિરંગા ફોટો ફ્રેમ બનાવો : હાલમાં જ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થયેલ પોસ્ટ એટલે તિરંગા ફોટો ફ્રેમ. આ માં તમે તમારો ફોટો તિરંગા સાથે મૂકી શકશો.

હર ઘર તિરંગા ફોટો ફ્રેમ બનાવો

પોસ્ટ નામહર ઘર તિરંગા ફોટો ફ્રેમ બનાવો
વેબ સાઈટhttps://www.twibbonize.com

હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ અને રજીસ્ટ્રેશન 2022

તિરંગા ફોટો ફ્રેમ ફોટો અપલોડ કરો

મોબાઈલ વડે તમે તમારો ફોટો ઓનલાઈન અપલોડ કરી શકશો. ફોટો ઓનલાઈન અપલોડ કરવાનો છે એટલે મોબાઈલના ફોટા ઓનલાઈન જશે જો ભવિષ્યમાં કોઈ તકલીફ આવે તો તેના માટે જવાબદારી તમારી રહેશે. હાલમાં 2 થી ત્રણ ફોટો ફ્રેમ બનવવા માટેના પ્લેટફોર્મ આપેલ છે તેની ચર્ચા આપડે આ પોસ્ટમાં કરવાના છીએ.

આ વર્ષે આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિતે હર ઘર તિરંગા અભિયાન જાહેર કરવામાં આવ્યું છે. તો ચાલો અપડેય આપડા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર તિરંગા સાથેનો ફોટો રાખીએ.

આપેલ લીંક હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સત્તાવાર વેબસાઈટ નથી. આ વેબ સાઈટ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા બનાવેલ છે જેની ખાસ નોંધ લેવી.

હર ઘર તિરંગા ફોટો ફ્રેમ બનાવો કી રીતે બનાવશો?

સ્ટેપ 1 : નીચે આપેલ વેબ સાઈટ પર જાઓ

સ્ટેપ 2 : તમારે તમારો ફોટો અપલોડ કરવા “choose photo” બટન પર ક્લિક કરો

સ્ટેપ ૩ : હવે તમે ફોટો વ્યવસ્થિત સેટ કરો

સ્ટેપ 4 : હવે નેક્ષ્ત બટન પર ક્લિક કરો.

સ્ટેપ 5 : ફોટો સેટઅપ થયેલ રેડી છે.

સ્ટેપ 6 : ફોટો ડાઉનલોડ કરો

આ ફોટો તમે તામ્ર સોશિયલ મિડીયા જેવા કે વોટ્સએપ dp, ફેસબુસ વગેરે જગ્યાએ લગાવી શકશો.

હર ઘર તિરંગા ફોટો ફ્રેમ બનાવો 1અહીં ક્લિક કરો
હર ઘર તિરંગા ફોટો ફ્રેમ બનાવો 2અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
હર ઘર તિરંગા ફોટો ફ્રેમ બનાવો

2 thoughts on “હર ઘર તિરંગા ફોટો ફ્રેમ બનાવો”

Leave a Comment