ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ગુજરાતના સાંસ્કૃતિક વન (વન મહોત્સવ) 2022

Table of Contents

ગુજરાતના સાંસ્કૃતિક વન (વન મહોત્સવ) : વન મહોત્સવએ ભારતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો તહેવાર છે, વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા 1950માં કરવામાં આવી હતી. 

ગુજરાતના સાંસ્કૃતિક વન

ગુજરાતના સાંસ્કૃતિક વન : ગુજરાતમાં વર્ષ 2004થી વન મહોત્સવની ઉજણવી મુખ્યમંત્રી શ્રી નરેન્દભાઈ મોદીના સમયમાં શરુ કરવામાં આવી છે.

પોસ્ટનું નામગુજરાત સાંસ્કૃતિક વન
પોસ્ટ પ્રકારજનરલ નોલેજ
વિષયવન મહોત્સવ

ગુજરાત વન મહોત્સવનો મુખ્ય હેતુ

  • લોકોને વ્રુક્ષોના સાંસ્કૃતિક / પારંપરિક મહત્વ સમજવા માટે
  • ઔષધિય વ્રુક્ષોથી લોકોને માહિતગાર કરવા
  • વૃક્ષ ઉછેર સાથે લોકોને ભાવનાત્મક રીતે સાંકળવા
  • વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં વધારો કરવા
  • પર્યટનને પ્રોત્સાહન આપવા
  • આપણી પ્રાચીન સંસ્કૃતિથી લોકોને માહિતગાર કરવા

દર વર્ષે 1 સાંસ્કૃતિક વન બનાવવામાં આવે છે. ગુજરાતના સાંસ્કૃતિક વનનું લીસ્ટ નીચે મુજબ છે.

પુનિત વન (55મો વન મહોત્સવ)

  • પ્રથમ સાંસ્કૃતિક વન
  • વર્ષ : 2004
  • સ્થળ : ગાંધીનગર ​ 

માંગલ્ય વન (56મો વન મહોત્સવ)

  • બીજું સાંસ્કૃતિક વન
  • વર્ષ : 2005
  • સ્થળ: અંબાજી (બનાસકાંઠા) ​ 

તીર્થંકર વન (57મો વન મહોત્સવ)

  • ત્રીજું સાંસ્કૃતિક વન
  • વર્ષ : 2006
  • સ્થળ : તારંગા (મહેસાણા) ​ 

હરિહર વન (58મો વન મહોત્સવ)

  • ચોથું સાંસ્કૃતિક વન
  • વર્ષ : 2007 
  • સ્થળ : સોમનાથ (ગીર સોમનાથ) 

ભક્તિ વન (59મો વન મહોત્સવ)

  • પાંચમું સાંસ્કૃતિક વન
  • વર્ષ : 2008 
  • સ્થળ : ચોટીલા (સુરેન્દ્રનગર) 

શ્યામળ વન (60મો વન મહોત્સવ)

  • છઠ્ઠું સાંસ્કૃતિક વન
  • વર્ષ : 2009
  • સ્થળ​ : શામળાજી (અરવલ્લી) ​ 

પાવક વન (61મો વન મહોત્સવ)

  • સાતમું સાંસ્કૃતિક વન
  • વર્ષ : 2010
  • સ્થળ​ : પાલીતાણા (ભાવનગર) ​ 

વિરાસત વન (62મો વન મહોત્સવ)

  • આઠમું સાંસ્કૃતિક વન
  • વર્ષ : 2011
  • સ્થળ​ : પાવાગઢ (પંચમહાલ) ​ 

ગોવિંદ ગુરુ સ્મૃતિ વન (63મો વન મહોત્સવ)

  • નવમું સાંસ્કૃતિક વન
  • વર્ષ : 2012
  • સ્થળ : માનગઢ (મહીસાગર) ​ 

નાગેશ વન (64મો વન મહોત્સવ)

  • દસમું સાંસ્કૃતિક વન
  • વર્ષ : 2013
  • સ્થળ​ : દેવભૂમિ દ્વારકા ​ 

શક્તિ વન (65મો વન મહોત્સવ)

  • અગિયારમું સાંસ્કૃતિક વન
  • વર્ષ : 2014
  • સ્થળ​ : કાગવડ (જેતપુર , રાજકોટ) ​ 

જાનકી વન (66મો વન મહોત્સવ)

  • બારમું સાંસ્કૃતિક વન
  • વર્ષ : 2015
  • સ્થળ​ : વાસંદા (નવસારી) ​ 

આમ્ર વન (67મો વન મહોત્સવ)

  • તેરમું સાંસ્કૃતિક વન
  • વર્ષ : 2016
  • સ્થળ : ધરમપુર (વલસાડ) ​ 

એકતા વન (67મો વન મહોત્સવ)

  • ચૌદમું સાંસ્કૃતિક વન
  • વર્ષ : 2016
  • સ્થળ​ : બારડોલી (સુરત) ​ 

મહીસાગર વન (67મો વન મહોત્સવ)

  • પંદરમું સાંસ્કૃતિક વન
  • વર્ષ : 2016
  • સ્થળ​ : વહેરાની ખાડી (આણંદ ) ​ 

શહીદ વન (67મો વન મહોત્સવ)

  • સોળમું સાંસ્કૃતિક વન
  • વર્ષ : 2016
  • સ્થળ​ : ભૂચર મોરી (ધ્રોલ,જામનગર) ​ 

વિરાંજલિ વન (68મો વન મહોત્સવ)

  • સત્તરમું સાંસ્કૃતિક વન
  • વર્ષ : 2017
  • સ્થળ​ : પાલ દઢવાવ (સાબરકાંઠા) 

રક્ષક વન (69મો વન મહોત્સવ)

  • અઢારમું સાંસ્કૃતિક વન
  • વર્ષ : 2018
  • સ્થળ : રુદ્રમાતા ડેમ સાઈડ (કચ્છ) 

જડેશ્વર વન (70મો વન મહોત્સવ)

  • ઓગણીસમું સાંસ્કૃતિક વન
  • વર્ષ : 2019
  • સ્થળ : અમદાવાદ 

રામ વન (71મો વન મહોત્સવ)

  • વીસમું સાંસ્કૃતિક વન
  • વર્ષ : 2020 
  • સ્થળ : રાજકોટ 

મારુતિ નંદનવન (72મો વન મહોત્સવ)

  • એકવીસમું સાંસ્કૃતિક વન
  • વર્ષ : 2021 
  • સ્થળ : કલગામ તા-ઉમરગામ વલસાડ 

વટેશ્વર વન (73મો વન મહોત્સવ)

  • બાવીસમું સાંસ્કૃતિક વન (22 મુ સાંસ્કૃતિક વન)
  • વર્ષ : 2022 
  • સ્થળ : દૂધરેજ (સુરેન્દ્રનગર)
  • 73માં વનમહોત્સવ અંતર્ગત 12 ઓગસ્ટ 2022ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 22માં સાંસ્કૃતિક વન “વટેશ્વર વન”નું લોકાર્પણ કરી ખુલ્લું મુકશે. 5 હેક્ટ જેટલા વિસ્તારમાં 73 હજારથી વધુ છોડવાઓથી તૈયાર થયું છે વટેશ્વર વન.

નોંધ : કોઈ પણ ભૂલ હોય તો અમને અવશ્ય જાણ કરો.

ગુજરાત વન મહોત્સવ PDFડાઉનલોડ
હોમ પેજજાઓ
ગુજરાતના સાંસ્કૃતિક વન

2 thoughts on “ગુજરાતના સાંસ્કૃતિક વન (વન મહોત્સવ) 2022”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ