GUJCET Exam Date 2023: ગુજકેટ પરીક્ષા તારીખ 2023 જાહેર - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GUJCET Exam Date 2023: ગુજકેટ પરીક્ષા તારીખ 2023 જાહેર

ગુજકેટ પરીક્ષા તારીખ 2023 જાહેર : ગુજકેટના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. GUJCET Exam Date 2023 જાહેર કરવામાં આવી છે. આગામી 3 એપ્રિલના સોમવારના રોજ GUJCET 2023 પરીક્ષા લેવાશે જેનો સમય 10:00 થી 16:00 કલાક દરમિયાન જીલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.

ગુજકેટ પરીક્ષા તારીખ 2023 જાહેર

પોસ્ટ ટાઈટલગુજકેટ પરીક્ષા તારીખ 2023 જાહેર
પોસ્ટ નામGUJCET Exam Date 2023
સંસ્થાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષા તારીખ3 એપ્રિલ 2023
સત્તાવાર વેબસાઈટwww.gseb.org

આ પણ જુઓ : Rojgar Portal 2023

ગુજકેટ પરીક્ષા તારીખ 2023
ગુજકેટ પરીક્ષા તારીખ 2023

આ પણ જુઓ : તલાટી મોડેલ પેપર 1

GUJCET Exam Date 2023

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી/ડીપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ 2017થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. વર્ષ 2023 માટે રાજ્યના ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી/ડીપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહના ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એ-બીના વિદ્યાર્થીઓની ગુજકેટ પરીક્ષા તારીખ 03-04-2023ને સોમવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે.

આ પણ જુઓ : પાદરા નગરપાલિકા ભરતી 2023

જિલ્લા કેન્દ્રો ખાતે પરીક્ષાનું આયોજન

આગામી 03 એપ્રિલ 2023ના રોજ સવારે 10 વાગ્યેથી લઈને 4 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે. જેમાં જીલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

ગુજકેટ પરીક્ષા તારીખ 2023 જાહેર

ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં GUJCET પરીક્ષાનું આયોજન

GUJCETનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે. ગુજકેટ માટેની પરીક્ષાનો સત્તાવાર પરિપત્ર 23 જાન્યુઆરી 2023એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે.

આ પણ જુઓ : જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023

ગુજકેટ અભ્યાસક્રમ 2023 / GUJCET Syllabus 2023

ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે નીચે મુજબના વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલ પ્રશ્નો, ગુણ અને સમય રહેશે.

અ.નં.વિષયપ્રશ્નોગુણસમય
1ભૌતિકવિજ્ઞાન4040120 મિનિટ
2રસાયણવિજ્ઞાન4040
3જીવવિજ્ઞાન404060 મિનિટ
4ગણિત404060 મિનિટ

ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનનું પ્રશ્પત્ર સંયુક્ત રહેશે એટલે કે 40 પ્ર્રશ્ન ભૌતિકવિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણવિજ્ઞાનના એમ કુલ 80 પ્રશ્નોના, 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પર 80 પ્રત્યુત્તર માટેની રહેશે.

GUJCET Exam Date 2023_2

જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની OMR Answer Sheet પણ અલગ આપવામાં આવશે એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેક 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ પ્રત્યેક વિષય માટે 40 પ્રત્યુત્તર માટેની રહેશે.

ગુજકેટ પરીક્ષા તારીખ 2023પરિપત્ર વાંચો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

ગુજકેટ પરીક્ષા તારીખ 2023 FAQs

GUJCET પરીક્ષા ક્યારે છે?

3 એપ્રિલના રોજ GUJCETની પરીક્ષા છે.

GUJCETનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ: 25/01/2023

ગુજકેટ પરીક્ષા કઈ ભાષામાં હશે?

GUJCETનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે.

1 thought on “GUJCET Exam Date 2023: ગુજકેટ પરીક્ષા તારીખ 2023 જાહેર”

Leave a Comment

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ