ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 @forests.gujarat.gov.in

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 : અગ્ર મુખ્ય વન સંરક્ષણ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના નિયંત્રણ હેઠળના જુદા જુદા જીલ્લા ખાતેની વિભાગીય કચેરીઓમાં વનરક્ષક, વર્ગ 3 સંવર્ગની ખાલી જગ્યાઓ માટે નિમણૂક માટે ઉમેદવારો માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022

આ પણ જુઓ : NHM જામનગર ભરતી 2022

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022

પોસ્ટ ટાઈટલગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022
પોસ્ટ નામફોરેસ્ટ ગાર્ડ – વનરક્ષક
કુલ જગ્યા823
વિભાગગુજરાત વન વિભાગ, ગાંધીનગર
નોકરી સ્થળગુજરાત
અરજી છેલ્લી તારીખ15-11-2022
સત્તાવાર વેબ સાઈટforests.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

આ પણ જુઓ : SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022

ઓજસ વનરક્ષક ભરતી 2022

ગુજરાત વનવિભાગ દ્વારા વનરક્ષકની 823 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રકાર, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

આ પણ જુઓ : કોલર નેમ એનાઉન્સર એપ્સ

જીલ્લા પ્રમાણે જગ્યાઓ

જીલ્લાનું નામકુલ જગ્યા
અમદાવાદ2
અમરેલી70
આણંદ1
અરવલ્લી14
કચ્છ36
ખેડા1
ગાંધીનગર2
ગીર સોમનાથ10
છોટા ઉદેપુર47
જામનગર9
જુનાગઢ146
ડાંગ43
તાપી56
દાહોદ48
નર્મદા37
નવસારી2
પાટણ2
પંચમહાલ38
પોરબંદર6
બનાસકાંઠા23
ભાવનગર61
ભરૂચ15
મહીસાગર30
રાજકોટ1
વડોદરા23
વલસાડ29
સાબરકાંઠા37
સુરત28
સુરેન્દ્રનગર6
કુલ જગ્યા823

આ પણ જુઓ : કરજણ નગરપાલિકા ભરતી 2022

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર ઉચ્ચત્તર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એચ.એચ.સી (ધોરણ 12) અથવા તેની સમકક્ષ સરકારશ્રીની માન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.

ઉમેદવાર ગુજરાતી, હિન્દી અથવા બંન્ને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

આ પણ જુઓ : સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2022

પગાર ધોરણ

પસંદગી પામેલ ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ફિક્સ 19,950/- રૂપિયા વેતન આપવામાં આવશે.

વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 18 થી 34 વર્ષ (સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક : સીઆરઆર/11/2021/450900/ગ.પ, તા 29-09-2022ની જોગવાઈ અનુસાર સીધી ભરતી માટેની ઉપલી વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ)ની હોવી જોઈએ.

વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળશે.

અરજી ફી

બિન અનામત વર્ગના ઉમેદવારરૂ. 100 + અન્ય ચાર્જ
અનામત વર્ગના ઉમેદવારોફી ભરવાની નથી

આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટ

શારીરિક ધોરણ

પુરુષ ઉમેદવાર
વર્ગઊંચાઈછાતી (ફુલાવ્યા વગર)છાતી (ફુલાવેલી)વજન
મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે155 સેમી79 સેમી84 સેમી50 kg
મૂળ ગુજરાતના (અનુસૂચિત જનજાતિના સિવાયના) ઉમેદવાર માટે163 સેમી79 સેમી84 semi50 kg
મહિલા ઉમેદવાર
વર્ગઊંચાઈવજન
મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે145 સેમી45 kg
મૂળ ગુજરાતના (અનુસૂચિત જનજાતિના સિવાયના) ઉમેદવાર માટે150 semi45 kg

નોંધ : શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરેની વિસ્તૃત માહિતી વાંચવા માટે જાહેરાત વાંચો અને ત્યારબાદ અરજી કરો.

આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઈનલ મેરીટ લીસ્તના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોને શારીરિક કસોટી માટે મેરીટ પ્રમાણે તબક્કાવાર બોલાવવામાં આવશે.

ઓનલાઈન ફોર્મ

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ જુઓ : ગુજરાતના તમામ ગામના નકશા જુઓ

અગત્યની તારીખો

  • અરજી શરૂ તારીખ : 01-11-2022
  • અરજી છેલ્લી તારીખ : 15-11-2022
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 FAQ

ગુજરાત વન વિભાગ દ્વારા ફોરેસ્ટ ગાર્ડ ની કેટલી જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે

ગુજરાત વન વિભાગ દ્વારા ફોરેસ્ટ ગાર્ડની 823 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતીના ઓનલાઈન ફોર્મ 15 નવેમ્બર 2022 સુધી ભરી શકાશે.

ગુજરાત વનરક્ષક ભરતીના ઓનલાઈન ફોર્મ કઈ વેબસાઈટ પરથી ભરી શકાશે?

www.ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

1 thought on “ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 @forests.gujarat.gov.in”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ