ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

મતદાર પ્રતિજ્ઞા પ્રમાણપત્ર 2022 @chunavsetu.gujarat.gov.in

મતદાર પ્રતિજ્ઞા પ્રમાણપત્ર 2022 : દેશમાં લોકતંત્રને મજબુત કરવા અને લોકોને મતદાન માટે જાગૃત્તિ વધારવા માટે અને લોકોને જાગૃત કરવાના હેતુથી ભારતીય ચૂંટણીપંચ દ્વારા એક અભિયાન શરૂ શરૂ કર્યું છે. ગુજરાત રાજ્યમાં આ અભિયાન એટલે કે અવસર લોકશાહીનો – ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (e-Voter Pledge Certificate).

મતદાર પ્રતિજ્ઞા પ્રમાણપત્ર 2022
મતદાર પ્રતિજ્ઞા પ્રમાણપત્ર 2022

આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં

મતદાર પ્રતિજ્ઞા પ્રમાણપત્ર 2022

પોસ્ટ ટાઈટલમતદાર પ્રતિજ્ઞા પ્રમાણપત્ર 2022
પોસ્ટ નામઅવસર લોકશાહીનો પ્રમાણપત્ર 2022
પોસ્ટઈ મતદાર સંકલ્પ પ્રમાણપત્ર
સંસ્થાનું નામભારતીય ચૂંટણીપંચ
અરજીઓનલાઈન

આ પણ જુઓ : ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક

અવસર લોકશાહીનો પ્રમાણપત્ર 2022

આ અભિયાનને e-Voter Pledge તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે આ અભિયાનમાં ભાગ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જે પણ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરશે અને સબમિટ કરશે તેમને એક મતદાર પ્રતિજ્ઞા સર્ટીફીકેટ 2022 આપવામાં આવશે. જો તમે ભારતીય છો તો આ અભિયનમાં ભાગ લઈને પ્રમાણપત્ર મેળવો.

આ પણ જુઓ : PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો

અવસર લોકશાહીનો ઈ-શપથ સર્ટિફિકેટ

આથી હું, જલ્પેશ બગદરિયા ભારતના બંધારણને સાક્ષી માનીને શપથ લઉં છું કે, આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં હું, કોઈ પણ ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને કોઇપણ રીતે પ્રલોભિત થયા સિવાય, અચૂક મતદાન કરીને લોકશાહીના આ અવસરને ઉજવીશ.

આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો

અવસર લોકશાહીનો સર્ટિફિકેટ 2022

જો આપણે આ પ્રમાણપત્રના ફાયદાઓ વિશે વાત કરીએ, તો તમને પ્રમાણિત કરવામાં આવે છે કે લોકશાહી પરંપરાઓની ગરિમા જાળવી રાખીને ધર્મ, વર્ગ, જાતિ, સમુદાય, ભાષા કે અન્ય કોઈના ભય વિના મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના શપથ પણ લીધા છે.

આ પણ જુઓ : ગુજરાતના તમામ ગામના નકશા જુઓ

આ અભિયાનમાં જોડાવા માટે કોઈ પણ પ્રકારના કાગળની જરૂર નથી તમે ખાલી પોતાનું નામ લખીને આ અભિયાનમાં ભાગ લઇ શકશો. આ અભિયાનમાં ભાગ લેવા માટે ઓનલાઈન ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા

મતદાર ઈ-શપથ પ્રમાણપત્ર કઈ રીતે ડાઉનલોડ કરશો?

ઈ-શપથ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ સ્ટેપને અનુસરો.

આ પણ જુઓ : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

  • સૌપ્રથમ https://chunavsetu.gujarat.gov.in/docs/epledge/epledge.aspx સાઈટ પર જાઓ.
  • ત્યાર બાદ Mr, Ms, Sh, Smt, Dr જે લાગુ પડતું હોય તે પસંદ કરો.
  • આપેલ બોક્સમાં તમારું નામ લખો.
  • છેલ્લા બોક્સમાં કેપ્ચા નાખો.
  • હવે સબમિટ બટન પર ક્લિક કરો.
  • એક પ્રમાણપત્ર ખુલશે તેને વાંચો.
  • હવે છેલ્લે પ્રિન્ટ / ડાઉનલોડ સર્ટિફિકેટ બટન પર ક્લિક કરો.
  • તમારૂં પ્રમાણપત્ર ડાઉનલોડ થઇ જશે.

આ પણ જુઓ : PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા

E Voter Pledge Certificateઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
મતદાર પ્રતિજ્ઞા પ્રમાણપત્ર 2022

2 thoughts on “મતદાર પ્રતિજ્ઞા પ્રમાણપત્ર 2022 @chunavsetu.gujarat.gov.in”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ