SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 : સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે GD કોન્સ્ટેબલની BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF, NCB જગ્યાઓ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ ઓનલાઈન અરજી કરો.
આ પણ જુઓ : મફત પ્લોટ યોજના ગુજરાત 2022
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 |
પોસ્ટ નામ | SSC ભરતી 2022 |
કુલ જગ્યા | 45,284 (24369+20915) |
સંસ્થા નામ | સ્ટાફ સિલેકશન કમિશન (SSC) |
નોકરી સ્થળ | ભારત |
અરજી શરૂ તારીખ | 27-10-2022 |
અરજી છેલ્લી તારીખ | 30-11-2022 |
સત્તાવાર વેબસાઈટ | ssc.nic.in |
આ પણ જુઓ : PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો
SSC ભરતી 2022
જે મિત્રો SSC GD કોન્સ્ટેબલની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ એક ઉત્તમ તક છે. લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી પછી જ અરજી કરો.
સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2022
SSC ભરતી 2022 ભરતી વિશે માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કી રીતે કરવી બધી બાબતોનું વિસ્તાર પૂર્વક આ લેખમાં માહિતી મેળવીએ.
આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં
સ્ટાફ સિલેકશન ભરતી GD કોન્સ્ટેબલ ભરતી 2022
સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કુલ 24369 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી પુરુષ અને મહિલા ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
ફોર્સ | પુરૂષ | મહિલા | કુલ જગ્યા |
BSF | 17650 | 3115 | 20765 |
CISF | 5323 | 591 | 5914 |
CRPF | 10589 | 580 | 11169 |
SSB | 1924 | 243 | 2167 |
ITBP | 1519 | 268 | 1787 |
AR | 3153 | 0 | 3153 |
SSF | 116 | 38 | 154 |
NCB | – | – | 175 |
કુલ | 45284 |
આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો
SSC GD કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત
માન્ય બોર્ડ અથવા યુનિવર્સીટીમાંથી ધોરણ 10 પાસ. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
SSC GD કોન્સ્ટેબલ વય મર્યાદા
ઉમેદવારની ઉંમર 18 થી 23 વર્ષની હોવી જોઈએ (01-01-2023 મુજબ). અનામત વર્ગના વિદ્યાર્થીઓને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે.
આ પણ જુઓ : ગુજરાતના તમામ ગામના નકશા જુઓ
SSC GD કોન્સ્ટેબલ પગાર ધોરણ
- NCB પોસ્ટ : લેવલ 1 (રૂ. 18,000-56,900)
- અન્ય તમામ પોસ્ટ : લેવલ 3 (રૂ. 21,700-69,100)
અરજી ફી
મહિલા / SC / ST / PwBD / ESM ઉમેદવાર | ફી નથી |
અન્ય તમામ ઉમેદવારો | રૂ. 100/- |
આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર ટેસ્ટ (CBT), PET/PST, મેડીકલ ટેસ્ટ (DME) વગેરે પ્રમાણે થશે. (નિયમો મુજબ)
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 ઓનલાઈન અરજી પ્રક્રિયા
લાયકાત ધરાવતા ઉમેદવારો SSCની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
નોંધ : સત્તાવાર જાહેરાતમાં આપેલ તમામ માહિતી વાંચ્યા બાદ જ અરજી કરો
આ પણ જુઓ : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 છેલ્લી તારીખ
અરજી શરૂ તારીખ | 27-10-2022 |
અરજી છેલ્લી તારીખ | 30-11-2022 |
જનરેટ ઓનલાઈન ચલણની છેલ્લી તારીખ | 30-11-2022 (23:00) |
જનરેટ ઓફલાઈન ચલણ છેલ્લી તારીખ | 30-11-2022 (23:00) |
ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ | 01-12-2022 (23:00) |
ઓફલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ | 01-12-2022 |
કોમ્પ્યુટર બેજ પરીક્ષા | જાન્યુઆરી 2023 |
જગ્યાઓમાં વધારો | અહીં ક્લિક કરો |
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરી | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
SSC GD કોન્સ્ટેબલની કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?
SSC GD કોન્સ્ટેબલની કુલ 45284 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
SSCની સત્તાવાર વેબ સાઈટ કઈ છે?
https://ssc.nic.in
Costebal
I’m in to join constable bharti
Dahod gujrat costebal