ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GSSSB CCE Exam કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની મુદ્દત વધારવા બાબત

GSSSB CCE Exam કોલલેટર : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર ગુજરાત ગૌણ સેવા, વર્ગ 3 (ગ્રુપ A તથા ગ્રુપ B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class III (Group A and Group B) Combined Competitive Examination) માટે MCQ પ્રકરની CBRT (Computer Based Recruitment Test) ના કોલ લેટર (પ્રવેશપત્ર) ડાઉનલોડ કરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે.

  • તારીખ 06-04-2024 સુધી ડાઉનલોડ કરી શકાશે કોલ લેટર

GSSSB CCE Exam કોલલેટર

ઉમેદવારો https://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપરથી તારીખ 27-03-2024ના રોજ 14:00 કલાકથી 31-03-2024ના રાત્રિના 23.59 કલાક સુધી ડાઉનલોડ કરવા જણાવવામાં આવેલ છે.

GSSSB CCE Exam કોલલેટર ડાઉનલોડ
GSSSB CCE Exam કોલલેટર ડાઉનલોડ

આમ છતાય, કેટલાક ઉમેદવારોએ હજુ સુધી કોલ લેટર ડાઉનલોડ કાર્ય નથી એવી ધ્યાન પર આવેલ છે, જેથી ઉમેદવારોના જાહેરહિતમાં કોલ લેટર ડાઉનલોડ કરવાની મુદ્દત તારીખ 06-04-2024 (રાત્રિના 23:59 કલાક) સુધી લંબાવવામાં આવે છે. જેથી ઉક્ત પરીક્ષા માટેના કોલ લેટર નિયત સમયમર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારને વિનંતી કરવામાં આવે છે.

કોલ લેટરમાં દર્શાવેલ મુજબના પરીક્ષા કેન્દ્ર, તારીખ અને શિફ્ટના સમય પ્રમાણે ઉમેદવારોએ પરીક્ષા આપવાની થાય છે.

ઉમેદવારોને કોલ લેટરમાં જણાવેલ સુચનાઓ કાળજીપૂર્વક ધ્યાને લેવા વિનંતી કરવામાં આવે છે.

નોંધ : ઓફિશિયલ પરિપત્ર અવશ્ય વાંચી લેવો.

ઓફિશિયલ પરિપત્ર જુઓઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ