ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

વોટ્સએપ પર ધોરણ 12 રિઝલ્ટ 2023 મેળવી શકાશે, જાણો સંપૂર્ણ રીત

વોટ્સએપ પર ધોરણ 12 રિઝલ્ટ 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ 2023માં લેવાયેલ ધોરણ 12 રીઝલ્ટ 2023 તા. 31-05-2023ના રોજ સવારે 08:00 વાગ્યે બોર્ડની ઓફિશિયલ વેબ સાઈટ www.gseb.org પર મુકવામાં આવશે.

ધોરણ 12 પરિણામ 2023 / ધોરણ 12 રિઝલ્ટ 2023 વોટ્સએપ મારફતે જોઈ શકાશે આ નવી સુવિધા આ વખતે બોર્ડ દ્વારા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલી પરિણામ મેળવી શકે છે.

વોટ્સએપ પર ધોરણ 12 રિઝલ્ટ 2023
વોટ્સએપ પર ધોરણ 12 રિઝલ્ટ 2023

વોટ્સએપ પર ધોરણ 12 રિઝલ્ટ 2023

પોસ્ટનું નામવોટ્સએપથી જાણી શકાશે ધોરણ-12 નું પરિણામ
પરીક્ષાનું નામધોરણ-12 નું પરિણામ (GSEB SSC RESULT 2023)
બોર્ડનું નામGujarat Secondary and Higher Secondary Education Board
પરીક્ષા તારીખ14 માર્ચથી 29 માર્ચ, 2023
ધોરણ 12 પરિણામ તારીખ31-05-2023
બોર્ડની વેબસાઈટwww.gseb.org

આ તારીખે જાહેર થશે પરિણામ

GSEB Std 12th Result 2023 / GSEB ધોરણ 12 પરિણામ 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબ સાઈટ www.gseb.org પર તારીખ 31-05-2023ના રોજ 8:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) ભરીને મેળવી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષા 2023માં અંદાજીત કુલ વિદ્યાર્થીઓ 5,21,654 હતા જેમાંથી 5,13,913 પરીક્ષા માટે હાજર રહ્યા હતા અને 7,741 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

ધોરણ 12 પરિણામ 2023 કઈ રીતે તપાસવું?

  • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ પર જાઓ -> www.gseb.org
  • ધોરણ 12 પરીક્ષા પરિણામ 2023 વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • તમારો બેઠક ક્રમાંક નાખો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • તમારું પરિણામ દેખાડશે.
GSEB ધોરણ 12 રીઝલ્ટ જોવાઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

ધોરણ 12 પરિણામ 2023 કઈ તારીખે જાહેર થશે?

ધોરણ 12 પરીક્ષા રીઝલ્ટ 31-05-2023ના રોજ સવારે 08:00 વાગ્યે જાહેર થશે

ધોરણ 12 રીઝલ્ટ 2023ની સત્તાવાર વેબ સાઈટ કઈ છે?

સત્તાવાર વેબ સાઈટ www.gseb.org છે.

વોટ્સએપ પર ધોરણ 12 રિઝલ્ટ 2023 નંબર કયો છે?

WhatsApp : +916357300971

2 thoughts on “વોટ્સએપ પર ધોરણ 12 રિઝલ્ટ 2023 મેળવી શકાશે, જાણો સંપૂર્ણ રીત”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ