GSEB SSC Result: ધોરણ 10 પરિણામ 2023, ક્યારે જાહેર થશે પરિણામ - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GSEB SSC Result: ધોરણ 10 પરિણામ 2023, ક્યારે જાહેર થશે પરિણામ

ધોરણ 10 પરિણામ 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ 2023માં લેવાયેલ ધોરણ 10 રીઝલ્ટ 2023 તા. 25-05-2022ના રોજ સવારે 08:00 વાગ્યે બોર્ડની ઓફિશિયલ વેબ સાઈટ www.gseb.org પર મુકવામાં આવશે.

  • પરિણામ તારીખ 25-05-2023ના રોજ 8:00 કલાકે જાહેર થશે.
  • www.gseb.org સાઈટ પર પરિણામ જોઈ શકાશે.
  • વોટ્સએપ નંબર 6357300971 પર બેઠક ક્રમાંક મોકલી ધોરણ 10 રિઝલ્ટ 2023 જોઈ શકાશે.

ધોરણ 10 પરિણામ 2023

GSEB Std 10th Result 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબ સાઈટ www.gseb.org પર તારીખ 25-05-2023ના રોજ 8:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) ભરીને મેળવી શકશે.

 ધોરણ 10 રિઝલ્ટ 2023 જુઓ

આ વર્ષે માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા રાજ્યના 83 ઝોનના 958 કેન્દ્રો પર લેવામાં આવેલ હતી. જેમાં 3125 પરીક્ષાસ્થળો અને 31784 બ્લોક ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.

ધોરણ 10 પરિણામ 2023

વોટ્સએપ પર પરિણામ મેળવી શકાશે

ધોરણ 10 પરિણામ 2023 / ધોરણ 10 રિઝલ્ટ 2023 વોટ્સએપ મારફતે જોઈ શકાશે આ નવી સુવિધા આ વખતે બોર્ડ દ્વારા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલી પરિણામ મેળવી શકે છે.

ધોરણ 10 પરિણામ 2023 વિશે

આ પરીક્ષામાં કુલ 7,41,411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 7,34,898 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 4,74,893 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 64.62 ટકા જાહેર કરવામાં આવેલ છે. જયારે રીપીટર પરીક્ષાર્થી તરીકે 1,65,690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 1,58,623 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 27,446 પરીક્ષાર્થીઓ સફળ થતા તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 16,745 પરીક્ષાર્થીઓ પૈકી 14,635 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 1915 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રો પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 13.09 ટકા આવેલ છે.

ધોરણ 10 પછી શું

ધોરણ 10 પરિણામ 2023 કઈ રીતે તપાસવું?

  • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ પર જાઓ -> www.gseb.org
  • ધોરણ 10 પરીક્ષા પરિણામ 2023 વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • તમારો બેઠક ક્રમાંક નાખો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • તમારું પરિણામ દેખાડશે.
GSEB ધોરણ 10 રીઝલ્ટ જોવાઅહીં ક્લિક કરો
SSC રીઝલ્ટ 2023 બુકલેટઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

ધોરણ 10 પરિણામ 2023 કઈ તારીખે જાહેર થશે?

ધોરણ 10 પરીક્ષા રીઝલ્ટ 25-05-2023ના રોજ સવારે 08:00 વાગ્યે જાહેર થશે

ધોરણ 10 રીઝલ્ટ 2023ની સત્તાવાર વેબ સાઈટ કઈ છે?

સત્તાવાર વેબ સાઈટ www.gseb.org છે.

2 thoughts on “GSEB SSC Result: ધોરણ 10 પરિણામ 2023, ક્યારે જાહેર થશે પરિણામ”

Leave a Comment

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ