ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GSEB HSC Result 2023: ધોરણ 12 પરિણામ 2023 | ધોરણ 12 રિઝલ્ટ 2023

GSEB HSC Result 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 12 કોમર્સ પરીક્ષા 2023 અને ધોરણ 12 આર્ટસ પરીક્ષા 2023નું આયોજના તારીખ 14-03-2023 થી તારીખ 29-03-2023ના રોજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવ્યું હતું. ધોરણ 12 પરિણામ 2023 / ધોરણ 12 રિઝલ્ટ 2023 સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

  • પરિણામ તારીખ 31-05-2023ના રોજ 8:00 કલાકે જાહેર થશે.
  • ધોરણ 12 કોમર્સ પરિણામ 2023 / ધોરણ 12 કોમર્સ રિઝલ્ટ 2023 બાબત
  • ધોરણ 12 આર્ટસ પરિણામ 2023 / ધોરણ 12 આર્ટસ રિઝલ્ટ 2023 બાબત
  • www.gseb.org સાઈટ પર પરિણામ જોઈ શકાશે.
  • વોટ્સએપ નંબર 6357300971 પર બેઠક ક્રમાંક મોકલી ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ જોઈ શકાશે.

GSEB HSC Result 2023

ધોરણ 12 કોમર્સ પરિણામ જુઓ

માર્ચ 2023માં લેવાયેલ GSEB 12th કોમર્સ પરિણામ 2023 / GSEB 12th કોમર્સ રિઝલ્ટ 2023 / GSEB 12th આર્ટસ પરિણામ 2023 / GSEB 12th આર્ટસ રિઝલ્ટ 2023 મે મેહીનાના અંતમાં જાહેર થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ પોતાનો સીટ નંબર (રોલ નંબર) નાખીને જોઈ શકશે. ધોરણ 12 પરિણામ 2023 / ધોરણ 12 રિઝલ્ટ 2023 / GSEB 12th પરિણામ 2023 / GSEB 12th રિઝલ્ટ 2023 સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર જોઈ શકાશે.

ધોરણ 12 આર્ટસ પરિણામ જુઓ

GSEB HSC Result 2023
GSEB HSC Result 2023

ધોરણ 12 પરિણામ 2023

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષા 2023માં અંદાજીત કુલ વિદ્યાર્થીઓ 5,21,654 હતા જેમાંથી 5,13,913 પરીક્ષા માટે હાજર રહ્યા હતા અને 7,741 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

વોટ્સએપ પર પરિણામ મેળવી શકાશે

GSEB Std 12th Arts Result 2023 / Std 12th Arts Result 2023 / GSEB Std 12th Commerce Result 2023 / Std 12th Commerce Result 2023 / GSEB 12th Result 2023 / GSEB HSC Result 2023 પરિણામ વોટ્સએપમાં મારફતે જોઈ શકાશે આ નવી સુવિધા આ વખતે બોર્ડ દ્વારા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલી પરિણામ મેળવી શકે છે.

ધોરણ 12 રિઝલ્ટ 2023 કઈ રીતે જોવું?

  • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ પર જાઓ -> www.gseb.org
  • ધોરણ 12 આર્ટસ પરિણામ 2023 વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • તમારો પ્રવાહ સિલેક્ટ કરો.
  • તમારો બેઠક ક્રમાંક નાખો અને સબમિટ બટન પર ક્લિક કરો
  • તમારું પરિણામ દેખાડશે.
GSEB HSC Result 2023 જુઓઅહીં ક્લિક કરો
GSEB 12 કોમર્સ પરિણામ 2023અહીં ક્લિક કરો
GSEB 12 આર્ટસ પરિણામ 2023અહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ