GSEB 10th Result 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ, ગાંધીનગર (GS&HSEB) દ્વારા તારીખ 25 મે 2023ને ગુરુવારના રોજ સવારે 8 વાગ્યે બોર્ડની ઓફિશિયલ વેબ સાઈટ www.gseb.org પર મુકવામાં આવશે.
- પરિણામ તારીખ 25-05-2023ના રોજ 8:00 કલાકે જાહેર થશે.
- www.gseb.org સાઈટ પર પરિણામ જોઈ શકાશે.
- વોટ્સએપ નંબર 6357300971 પર બેઠક ક્રમાંક મોકલી ધોરણ 10 રિઝલ્ટ 2023 જોઈ શકાશે.
GSEB 10th Result 2023
GSEB 10th Result 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબ સાઈટ www.gseb.org પર તારીખ 25-05-2023ના રોજ 8:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) ભરીને મેળવી શકશે.
ધોરણ 10 રિઝલ્ટ 2023
ધોરણ 10 રિઝલ્ટ 2023 25 મે 2023નાં રોજ જાહેર થવાનું છે. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા તારીખ 23-05-2023ના રોજ સતાવાર ધોરણ 10 પરિણામ 202ની તારીખ જાહેર કરેલ છે. પરિણામની તારીખ જાહેર કરવામાં આવ્યા બાદઆજ પોસ્ટ પર તેની તમામ માહિતી આપવામાં આવશે.
વોટ્સએપ પર ધોરણ 10 રિઝલ્ટ મેળવો
વોટ્સએપ પર રિઝલ્ટ મેળવી શકાશે
ધોરણ 10 પરિણામ 2023 / ધોરણ 10 રિઝલ્ટ 2023 વોટ્સએપ મારફતે જોઈ શકાશે આ નવી સુવિધા આ વખતે બોર્ડ દ્વારા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલી પરિણામ મેળવી શકે છે.
ધોરણ 10 પરિણામ 2023 કઈ રીતે ચેક કરશો?
Step 1 : સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ gseb.org ખોલો.
Step 2 : GSEB SSC Result 2023 પર ક્લિક કરો.
Step 3 : આપેલ બોક્સમાં 6 આંકડાનો સીટ નંબર નાખો.
Step 4 : સબમિટ બટન પર ક્લિક કરો.
Step 5 : ધોરણ 10 પરિણામ તમારા સ્ક્રીન પર દેખાશે.
Step 6 : ભવિષ્યમાં ઉપયોગ માટે પ્રિન્ટ / ડાઉનલોડ કરો.
GSEB ધોરણ 10 રીઝલ્ટ જોવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
ધોરણ 10 રિઝલ્ટ 2023 કઈ તારીખે જાહેર થશે?
ધોરણ 10 પરીક્ષા રીઝલ્ટ 25-05-2023ના રોજ સવારે 08:00 વાગ્યે જાહેર થશે
GSEB 10th Result 2023ની સત્તાવાર વેબ સાઈટ કઈ છે?
સત્તાવાર વેબ સાઈટ www.gseb.org છે.
1 thought on “GSEB 10th Result 2023: ધોરણ 10 રિઝલ્ટ 2023, અહીં ક્લિક કરો”