અમને ફોલો કરો Follow Now

ભરૂચ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022

ભરૂચ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022 : ભરૂચ નગરપાલિકા, ભરૂચમાં એપ્રેન્ટીસ એક્ટ – ૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, પ્લમ્બર, કોપા, ઈલેક્ટ્રીશીયન, ફીટર ટ્રેડની એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.

ભરૂચ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022

પોસ્ટ ટાઈટલભરૂચ નગરપાલિકા ભરતી 2022
પોસ્ટ નામએપ્રેન્ટીસ ભરતી 2022
કુલ જગ્યા32
સંસ્થાભરૂચ નગરપાલિકા
અરજી શરૂ તારીખ19-12-2022
અરજી છેલ્લી તારીખ27-12-2022
પ્રકારઓફલાઈન

આ પણ જુઓ : GSRTC ભાવનગર ભરતી 2022

ભરૂચ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022
ભરૂચ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022

આ પણ જુઓ : ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022

ભરૂચ નગરપાલિકા ભરતી 2022

ભરૂચ નગરપાલિકા દ્વારા 32 જગ્યાઓ માટે એપ્રેન્ટીસ ભરતી જાહેર કરવામાં આવી છે જેને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.

આ પણ જુઓ : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ભરતી 2022

ટ્રેડ નામલાયકાતજગ્યા
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરઆઈ.ટી.આઈ.11
પ્લમ્બરઆઈ.ટી.આઈ.03
કોપા (કોમ્પ્યુટર ઓપરેટર)આઈ.ટી.આઈ.05
ઈલેક્ટ્રીશીયનઆઈ.ટી.આઈ.10
ફીટરઆઈ.ટી.આઈ.03
કુલ જગ્યા32

વય મર્યાદા

  • 18 થી 35 વર્ષ સુધી

સ્ટાઈપેન્ડ

  • સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

આ પણ જુઓ : ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022

સુચના

એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણવામાં આવશે.

તેમજ અગાઉ એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારે અરજી કરવી નહી.

તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજીપત્રક સાથે રજુ કરવાની રહેશે.

આ પણ જુઓ : KVS ભરતી 2022

ભરૂચ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

તારીખ 19-12-2022 થી તારીખ 23-12-2022 સુધીમાં બપોરના 11:00 કલાકથી સાંજના 6.00 કલાકથી સુધીમાં ભરૂચ નગરપાલિકા કચેરી ઓફીસ નંબર 18 સમાજ કલ્યાણ શાખામાંથી રૂબરૂમાં અરજીપત્રક મેળવી તારીખ 27-12-2022 સુધીમાં આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, ભરૂચ નગરપાલિકા, ભરૂચના નામે (કવર પર ટ્રેડનું નામ – એપ્રેન્ટીસશીપ યોજના લખવી) મોકલી આપવાનું રહેશે.

ભરૂચ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

ભરૂચ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 19-12-2022
અરજી છેલ્લી તારીખ : 27-12-2022

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસ અપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

1 thought on “ભરૂચ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022”

Leave a Comment