GPSC ભરતી 2022 : ગુજરાત જાહેરાત સેવા આયોગ (GPSC) દ્વારા એકાઉન્ટ ઓફિસર, આદર્શ નિવાસી શાળાના આચાર્ય, કાર્યપાલ ઈજનેર વગેરે જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ પણ જુઓ : કરજણ નગરપાલિકા ભરતી 2022
GPSC ભરતી 2022
જાહેરાત ક્રમાંક | 21/2022-23 થી 27/2022-23 |
પોસ્ટ ટાઈટલ | GPSC ભરતી 2022 |
પોસ્ટ નામ | હિસાબી અધિકારી, વર્ગ 1 હિસાબી અધિકારી, વર્ગ 2 આદર્શ નિવાસી શાળાના આચાર્ય કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1 નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) મદદનીશ ઈજનેર (સિવિલ) મદદનીશ ઈજનેર (મિકેનિકલ) |
કુલ જગ્યા | 306 |
સંસ્થા નામ | ગજરાત જાહેર સેવા આયોગ (gpsc) |
અરજી છેલ્લી તારીખ | 01-11-2022 |
સત્તાવાર વેબ સાઈટ | gpsc.gujarat.gov.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
આ પણ જુઓ : તલોદ નગરપાલિકા ભરતી 2022
જે મિત્રો gpsc ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે બાબત નીચે મુજબ છે.
આ પણ જુઓ : વડનગર નગરપાલિકા ભરતી 2022
જાહેરાત ક્રમાંક | પોસ્ટ નામ | કુલ જગ્યા | પગાર |
GPSC/202223/21 | હિસાબી અધિકારી, વર્ગ 1 | 12 | 56,100-1,77,500/- |
GPSC/202223/22 | હિસાબી અધિકારી, વર્ગ 2 | 15 | 44,900-1,42,400/- |
GPSC/202223/23 | આદર્શ નિવાસી શાળાના આચાર્ય, વર્ગ 2 | 19 | 44,900-1,42,400/- |
GPSC/202223/24 | કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ 1 | 06 | 67,700-2,08,700/- |
GPSC/202223/24 | નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ 2 | 22 | 53,100-1,67,800/- |
GPSC/202223/26 | નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ), વર્ગ 2 | 07 | 53,100-1,67,800/- |
GPSC/202223/27 | મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ 2 | 125 | 44,900-1,42,000/- |
GPSC/202223/28 | મદદનીશ ઈજનેર (મિકેનિકલ), વર્ગ 2 | 100 | 44,900-1,42,000/- |
આ પણ જુઓ : કોલર નેમ એનાઉન્સર એપ્સ
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત આપવામાં આવેલ છે તેથી કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.
આ પણ જુઓ : ગુજરાત NMMS સ્કોલરશીપ 2022
વય મર્યાદા
પોસ્ટ મુજબ અલગ અલગ વય મર્યાદા આપવામાં આવેલ છે તેથી કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.
આ પણ જુઓ : MDM પંચમહાલ ભરતી 2022
અરજી ફી
જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 100/- + લાગુ પોસ્ટલ શુલ્ક, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો અને ગુજરાત રાજ્યની અસુરક્ષિત શ્રેણીના આર્થિક રીતે નબળા વિભાગ અને ભૂતપૂર્વ. સર્વિસમેન અને પીએચ ઉમેદવારોને ફીની જરૂર નથી. જ્યારે અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત અરજી ફી ચૂકવવાની રહેશે.
GPSC ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?
ઉમેદવારીની પસંદગી GPSC બોર્ડના નિયમો મુજબ થશે.
GPSC ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?
લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.gpsc.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
GPSC ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
છેલ્લી તારીખ : 01-11-2022
સત્તાવાર જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |