ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

DHS ખેડા ભરતી 2024 : મેડીકલ ઓફિસર અને અન્ય જગ્યાઓ

DHS ખેડા ભરતી 2024 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, ખેડા-નડીયાદ ખાતે 11 માસના કરાર આધારિત વિવિધ સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.

DHS ખેડા ભરતી 2024

પોસ્ટ ટાઈટલDHS ખેડા ભરતી 2024
પોસ્ટ નામવિવિધ
કુલ જગ્યા22
સંસ્થાડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી
અરજી છેલ્લી તારીખ20-03-2024
DHS ખેડા ભરતી 2024
DHS ખેડા ભરતી 2024

DHS Kheda Bharti 2024 / DHS Kheda Recruitment 2024

જે મિત્રો ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ખેડા ભરતી 2024ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતી ને લગતી તમામ માહિતી નીચે મુજબ છે

NHM

સંવર્ગશૈક્ષણિક લાયકાતજગ્યાવય મર્યાદામાસિક ફિક્સ મહેનતાણું રૂપિયા
આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર (મેલ)Candidate must possess degree (BAMS/BSAM/BHMS) from recognized colleges /universities.
Candidate must have valid registration with respective Homeopathy/Ayurved council of Gujarat.
0240 વર્ષરૂ. 25,000/-
આર.બી.એસ.કે. ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટCandidate must possess degree Bachelor of Pharmacy OR Diploma in Pharmacy from recognize colleges/universities. Candidate must have valid registration with pharmacy council of Gujarat.
Computer literacy and documentation skill is must for the post
0240 વર્ષરૂ. 13,000/-
એકાઉન્ટન્ટ-ડેટા આસિસ્ટન્ટGraduate in commerce (Account) with Diploma/Certificate in computer application. Knowledge of Computer software (Accounting software, MS office/GIS software etc).and hardware Basic skill in office management and filling system. Good typing and data entry skill in English and Gujarati.
Experience-Minimum 1 year work experience. Working Knowledge in English and Gujarati.
0240 વર્ષરૂ. 13,000/-
સીનીયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝરEssential Qualification/ Requirements
Bachelor’s Degree OR Recognized sanitary inspector’s course. Certificate course in computer operation (minimum 2 months). Permanent two wheeler driving license & should be able to drive two wheeler
Preferential Qualification
Tuberculosis health visitor’s recognized course Govt. recognized degree/ diploma in Social work or
Medical Social work. Successful completion of basic training course (Govt. recognized) for Multi-purpose health workers
0140 વર્ષરૂ. 18,000/-

NUHM

સંવર્ગશૈક્ષણિક લાયકાતજગ્યાવય મર્યાદામાસિક ફિક્સ મહેનતાણું રૂપિયા
મેડીકલ ઓફિસર (UHWC)As per the state norms and candidate should have passed MBBS & registered in Gujarat Medical Council.0262 વર્ષરૂ. 70,000/-
મીડ વાઈફરીઓફિશિયલ જાહેરાત વાંચો.0240 વર્ષરૂ. 30,000/- + incentive
પી.એચ.એન (GUHP)ઓફિશિયલ જાહેરાત વાંચો.0145 વર્ષરૂ. 11,500/-
લેબોરેટરી ટેકનીશીયનPossess the degree of B.Sc. with chemistry or microbiology as principal subject or M.Sc with organic chemistry or microbiology.
Possess the certificate of having passed the prescribed Laboratory technician training course conducted by the recognized institution or a medical college in gujarat state.
Provided that the preference shall be given to a candidate possessing practical experience of Laboratory work.
0158 વર્ષરૂ. 13,000/-
એમ.પી.એચ.ડબલ્યુ (UHWC)The candidate should have passed standard 12th + one year training of MPHW basic course or standard 12th + Sanitary Inspector certificate course recognized by the government.
Should possess the basic computer certificate.
0345 વર્ષરૂ. 13,000/-
ફાર્માસિસ્ટPossess a degree in Pharmacy or a diploma in Pharmacy from a recognized university, or an equivalent educational qualification and must have registered his/her name with the Gujarat pharmacy council.
Provided that preference shall be given to a candidate having experience in dispensing the medicine in hospitals or dispensaries.
A candidate possessing knowledge of Computer is an additional qualification
0258 વર્ષરૂ. 13,000/-

GUHP

સંવર્ગશૈક્ષણિક લાયકાતજગ્યાવય મર્યાદામાસિક ફિક્સ મહેનતાણું રૂપિયા
પી.એચ.એનઓફિશિયલ જાહેરાત વાંચો01 45 વર્ષરૂ. 11,500/-
ફાર્માસિસ્ટPossess a degree in Pharmacy or a diploma in Pharmacy from a recognized university, or an equivalent educational qualification and must have registered his/her name with the Gujarat pharmacy council.
Provided that preference shall be given to a candidate having experience in dispensing the medicine in hospitals or dispensaries.
A candidate possessing knowledge of Computer is an additional qualification.
0258 વર્ષરૂ. 11,000/-
એફ.એચ.ડબલ્યુCandidate should have passed basic FHW or ANM course recognized by Indian Nursing Council. Gujarat Nursing Council registration is required. Only Female Candidate should be considered for the FHW post. Should possess the basic computer course certificate.0145 વર્ષરૂ. 11,000/-

ભરતી મેરીટના આધારે કરવાની હોઈ તમામ ઉમેદવારો એપ્લીકેશન ફોર્મમાં તમામ વિગતો ચોકસાઈથી ભરવી અને ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ઓનલાઈન ફોર્મની હાર્ડ કોપી તથા સ્વપ્રમાણિત પ્રમાણપત્રો (નિયત કરેલ લાયકાત મુજબ ધોરણ 12ની માર્કશીટ, ટ્રાયલ સર્ટીફીકેટ, ડીપ્લોમાં / ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષની માર્કશીટ (1 કરતા વધુ પ્રયત્નોની માર્કશીટ), ડિગ્રી સર્ટીફીકેટ, જન્મ તારીખ (સ્કુલ લિવીંગ), સબંધિત કાઉન્સિલનું રજીસ્ટ્રેશન, અનુભવનું પ્રમાણપત્ર, કોમ્પ્યુટર બેઝીક કોર્ષનું પ્રમાણપત્ર) આરોગ્ય ખાતા ખેડા જીલ્લા પંચાયત, ડભાણ રોડ, નડિયાદ, જી. ખેડા પીન કોડ નંબર 387001, ખાતે રૂબરૂ/આર.પી.એ.ડી. થી તારીખ 14-03-2024 થી 30-03-2024 સુધી કચેરી સમય દરમ્યાન (જાહેર રજા સિવાય) ફરજીયાત જમા કરાવવાના રહેશે. તારીખ 30-03-2024 સુધી સ્વપ્રમાણિત પ્રમાણપત્રો જમા નહી કરાવેલ ઉમેદવારો અરજી આપોઆપ રદ ગણવામાં આવશે.

જે સંવર્ગમાં ડીપ્લોમાં અથવા ગ્રેજ્યુએશન ડિગ્રીની લાયકાત ધરાવતા ઉમેદવારોમાં ગ્રેજ્યુએશન ડિગ્રી ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

સંભવિત પસંદગી યાદી / પ્રતીક્ષા યાદી જીલ્લા પંચાયત અને આરોગ્ય શાખાના નોટીસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવાની તારીખ 08-04-2024.

આ ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક્ક-હિત મળવાપાત્ર થશે નહી. કાયમી નોકરી માટે કોઈ હક દાવો કરી શકાશે નહી.

નોંધ: ઓફિશિયલ વેબસાઈટમાં આપેલ જાહેરાત સંપૂર્ણ વાંચ્યા બાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

DHS ખેડા ભરતી 2024 અરજી કઈ રીતે કરવી?

તારીખ 14-03-2024 થી તારીખ 20-03-2024 દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.

DHS ખેડા ભરતી 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 14-03-2024
અરજી છેલ્લી તારીખ : 20-03-2024

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ