ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

DHS મહેસાણા ભરતી 2024 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતી

DHS મહેસાણા ભરતી 2024 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મહેસાણા જીલ્લામાં વિવિધ સંવર્ગની ખાલી રહેલ જગા માટે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 11 માસ માટે ભરતી કરવાની થાય છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે.

DHS મહેસાણા ભરતી 2024

પોસ્ટ ટાઈટલDHS મહેસાણા ભરતી 2024
પોસ્ટ નામવિવિધ
સંસ્થાડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી
અરજી છેલ્લી તારીખ22-03-2024

DHS Mahesana Bharti 2024 / DHS Mahesana Recruitment 2024

DHS મહેસાણા ભરતી 2024
DHS મહેસાણા ભરતી 2024

જે મિત્રો ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી મહેસાણા ભરતી 2024ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતી ને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.

જગ્યાનું નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાતફિક્સ માસિક પગાર
મેડીકલ ઓફિસર (MBBS)07એમ.બી.બી.એસ.
ગુજરાત મેડીકલ કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.
NHM અને UHWC (અર્બન હેલ્થ & વેલનેસ સેન્ટર) કામગીરી નિયમ અનુસાર કરવાની રહેશે.
ઓપીડી સમય સરકારશ્રીના પરિપત્ર મુજબ સવારે 9 થી 1 અને સાંજે 5 થી 9નો રહેશે.
રૂ. 70,000/-
ફિક્સ પગાર
MPHW (Male)
પ્રતિક્ષાયાદી
ધોરણ 12 પાસ અને MPHWનો બેઝીક કોર્ષ અથવા ધોરણ 12 અને સરકાર દ્વારા માન્ય સેનેટરી ઇન્સ્પેકટર પ્રમાણપત્ર.
કોમ્પ્યુટર કોર્ષ પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
NHM અને UHWC (અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) કામગીરી નિયમ અનુસાર કરવાની રહેશે.
ઓપીડી સમય સરકારશ્રીના પરિપત્ર મુજબ સવારે 9 થી 1 અને સાંજે 5 થી 9નો રહેશે.
રૂ. 13,000/-
ફિક્સ પગાર
એકાઉન્ટન્ટ (પ્રા.આ.કે. / શહેરી. આ. કે)07Graduate in Commerce (Account) with Diploma / Certificate in computer application. Knowledge of computer Software (Accounting Software/MS Office
etc) and hardware. Basic skills in office management and filing system. Good typing and data entry skills in English and gujarati. Minimum l years work Experience.
રૂ. 13,000/-
ફિક્સ પગાર
સ્ટાફનર્સ02સરકાર માન્ય સંસ્થામાં બી.એસ.સી. નર્સિગ / ડીપ્લોમાં ઇન નર્સિંગ અને મીડવાઈફ, ગુજરાત કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન જરૂરી, કોમ્પ્યુટર બેઝીક કોર્ષ કરેલ હોવો જોઈએ.રૂ. 13,000/-
ફિક્સ પગાર
Audiometric Assistant 01A technical person with 1 year diploma in hearing, language and speech (DHLS) from a RCI recognised institute.રૂ. 13,000/-
ફિક્સ પગાર
Audiologist (Audiologist & Speech Pathologist)01A bachelor in Audiology & Pathology/B.S.C.(speech and Speech language hearing) from RCI recognized Institute.રૂ. 15,000/-
ફિક્સ પગાર
ફાર્માસીસ્ટ (PHC/UPHC/RBSK and Other Prog.)સરકાર માન્ય સંસ્થામાંથી બેચલર / ડીપ્લોમા ફાર્મસી કરેલ હોવુ. ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન ફરજીયાત હોવું જોઈએ. કોમ્પ્યુટરનો બેઝીક કોર્ષ કરેલ હોવો ફરજીયાત છે.રૂ. 13,000/-
ફિક્સ પગાર
ANM / FHW (PHC/UPHC and Other Prog.)ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ અને સરકાર માન્ય અથવા નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી ANM Course, કોમ્પ્યુટરનો બેઝીક કોર્ષ કરેલ હોવો ફરજીયાત છે.રૂ. 12,500/-
ફિક્સ પગાર
ડેટા એન્ટ્રી ઓપરેટર01Graduate in any discipline with Diploma / Certificate in computer application. Expertise in using MS office, MS word, Excels, Power point [having at least Knowledge of preparation of presentation and making a show in Logical manner as desired by the controlling officer] and Access [at least for database management) Minimum 3 to 5 years work Experience.રૂ. 12,000/-
ફિક્સ પગાર
આયુષ તબીબ અર્બન 24*7 માટે01Candidate must possess degree (BAMS/BSAM/ BHMS) from recognized colleges/universities. Candidate must have valid registration with respective Homeopathy/ Ayurved council of Gujarat.રૂ. 22,000/-
ફિક્સ પગાર

વય મર્યાદાને લગતી માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ જુઓ.

તમામ કાનૂની પ્રક્રિયાનું સ્થળ મહેસાણા શહેર રહેશે.

ઓનલાઈન પોર્ટલ પર જરૂરી તમામ સાધનિક કાગળો નિયમોનુસાર Upload કરવાના રહેશે અધૂરા અથવા અવાચ્ય Upload કરેલ અરજી અમાન્ય કરવામાં આવશે.

સાદી ટપાલ / કુરિયર / રૂબરૂથી / સ્પીડપોસ્ટ / આર.પી.એડી. થી આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે.

DHS મહેસાણા ભરતી 2024 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://arogyasathi.gujarat.gov.in વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

DHS મહેસાણા ભરતી 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 16-03-2023
અરજી છેલ્લી તારીખ : 22-03-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ