Aditya L1 Live Streaming : આદિત્ય L 1 મિશન લોન્ચ માટે તૈયાર, આ રીતે જોઈ શકશો લાઇવ
Aditya L1 Live Streaming: ભારત Aditya-L1 લોંચ કરવા માટે તૈયાર, સૌર મિશન માટે આજથી કાઉન્ટડાઉન શરૂં, જાણો ક્યાં ક્યાં જોઈ શકશો તેનું લાઈવ સ્ટ્રીમીંગ. Aditya L1 Live Streaming સમગ્ર વિશ્વ ભારતના ચંદ્રયાન મિશનની ઉજવણી કરી રહ્યું છે. ભારત સૌર મિશન આદિત્ય એલ વન (Aditya L1) લોંચ કરવા માટે તૈયાર છે. ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે જણાવ્યું … Read more