ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022

ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022 : હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા લીગલ આસિસ્ટન્ટની 28 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા પછી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022

પોસ્ટ ટાઈટલગુજરાત હાઈકોર્ટ ભરતી 2022
પોસ્ટ નામલીગલ આસિસ્ટન્ટ
અરજી નંબરRC/B/1320/2022
કુલ જગ્યા28
અરજી શરૂ તારીખ15-12-2022
અરજી છેલ્લી તારીખ31-12-2022
સત્તાવાર વેબ સાઈટhttps://hc-ojas.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન
ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022
ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022

આ પણ જુઓ : CISF કોન્સ્ટેબલ ભરતી 2022

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2022

ગુજરાત હાઈકોર્ટ દ્વારા 28 લીગલ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. પોસ્ટને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

આ પણ જુઓ : KVS ભરતી 2022

શૈક્ષણિક લાયકાત

  • ભારતમાં અથવા અન્ય માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ.
  • રાજ્યની બાર કાઉન્સિલમાં એડવોકેટ તરીકે નોંધણી થયેલ હોવી જોઈએ. (કામચલાઉ નોંધણી પણ પાત્ર છે.)
  • કોમ્પ્યુટરની જાણકારી જરૂરી.
  • નોંધ : વધુ લાયકાતની માહિતી માટે જાહેરાત વાંચો

આ પણ જુઓ : ગુજરાત મફત પ્લોટ યોજના 2022

પગાર ધોરણ

મહીને ફિક્સ મહેનતાણું રૂ. 20,000/-

વય મર્યાદા

18 થી 35 વર્ષ.

અરજી ફી

તમામ ઉમેદવારોને રૂપિયા 500 અરજી ફી ચુકવવાની રહેશે.

પેમેન્ટ ડેબીટ કાર્ડ / ક્રેડીટ કાર્ડ / નેટ બેન્કિંગ / ઈ- ચલણ અને ઓફ લાઈન ચલણ થી કરવાનું રહેશે.

નોંધ : ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.

ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, વાઈવા વોઈસ ટેસ્ટ (ઈન્ટરવ્યુ) અને મેરીટ મુજબ થશે (નિયમો અનુસાર)

ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 15-12-2022
અરજી છેલ્લી તારીખ : 31-12-2022

સત્તાવાર જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

18 thoughts on “ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ