GPSC ભરતી 2023: ગુજરાત જાહેર સેવા આયોગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડીકલ કોલેજ અને તેને સંલગ્નસંસ્થાઓ ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાયક, સામાન્ય રાજ્ય સેવા, વર્ગ 1ની વિવિધ જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે gpsc-ojas.gujarat.gov.in પર જઈને 15-12-2023 થી 01-01-2024 સુધી અરજી કરવાની રહેશે.
309 જગ્યાઓ માટે ભરતી
01-01-2024 સુધી અરજી કરવાની રહેશે.
gpsc-ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
GPSC ભરતી 2023
ઓપ્થલ્મોલોજી, ડેન્ટીસ્ટ્રી અને વિવિધ 309 જગ્યાઓ ભરવા માટે gpsc-ojas.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરવાની જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 15-12-2023 થી 01-01-2024 સુધી અરજી કરવાની રહેશે.
GPSC Recruitment 2023 / GPSC Bharti 2023
જે મિત્રો gpsc ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે બાબત નીચે મુજબ છે.
જાહેરાત ક્રમાંક | સામાન્ય રાજ્ય સેવા, વર્ગ 1 વિષયનું નામ | કુલ જગ્યા |
73/2023-24 | ઓપ્થલ્મોલોજી | 20 |
74/2023-24 | ડેન્ટીસ્ટ્રી | 06 |
75/2023-24 | ટી.બી. ચેસ્ટ | 12 |
76/2023-24 | ઈમરજન્સી મેડીસીન | 08 |
77/2023-24 | જનરલ મેડીસીન | 70 |
78/2023-24 | જનરલ સર્જરી | 51 |
79/2023-24 | ઓબ્સ એન્ડ ગાયનેક | 34 |
80/2023-24 | પિડીયાટ્રીક્સ | 36 |
81/2023-24 | સાયકિયાટ્રી | 02 |
82/2023-24 | સ્કીન એન્ડ વી.ડી. | 07 |
83/2023-24 | ઓર્થોપેડીક | 49 |
84/2023-24 | રેડિયોથેરાપી | 06 |
85/2023-24 | ઈ.એન.ટી. | 08 |
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત આપેલ છે તેથી જાહેરાતમાપેલ લાયકત વિશેની તમામ માહિતી સંપૂર્ણ વાંચો.
ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967માં દર્શાવેલ કોમ્પ્યુટર એપ્લીકેશનનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
ગુજરાતી અથવા હિન્દી અથવા તે બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવું જોઈએ.
વય મર્યાદા
43 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહી. ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણાવામાં આવશે. વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળવાપાત્ર છે.
પગાર ધોરણ
પગાર : રૂપિયા 68,900/- (પે-મેટ્રીક્ષમાં ગ્રેડ પે આધારિત લેવલ 11)
અરજી ફી
સામાન્ય કેટેગરીના (બિન અનામત) ઉમેદવારે ભરવાની ફી રૂપિયા 100/- + પોસ્ટલ સર્વિસ ચાર્જ. મૂળ ગુજરાતના અનામત કક્ષાના, આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ ફી ભરવાની નથી. ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે.
નોંધ: લાયકાત ધરાવતા મિત્રો જાહેરાતમાં આપેલ તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફી, વય મર્યાદા વગેરે માહિતી વિસ્તાર પૂર્વક વાંચો અને ત્યાર બાદ જ અરજી કરો.
GPSC ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?
લાયકાત ધરાવતા ઉમેદવારો gpsc-ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
GPSC ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી શરૂ તારીખ : 15-12-2023
અરજી છેલ્લી તારીખ : 01-01-2024
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |