ધોરણ 10 પરિણામ 2024 : 11 મે ના રોજ જાહેર થશે

ધોરણ 10 પરિણામ 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ, ગાંધીનગર (GS&HSEB) દ્વારા તારીખ 11 મે 2024ને ગુરુવારના રોજ સવારે 8 વાગ્યે બોર્ડની ઓફિશિયલ વેબ સાઈટ www.gseb.org પર મુકવામાં આવશે.

  • પરિણામ 11-05-2024ના રોજ 8:00 કલાકે જાહેર થશે.
  • પરિણામ જોવા www.gseb.org પર જોઈ શકાશે.
  • વોટ્સએપ નંબર 6357300971 પર બેઠક ક્રમાંક મોકલી ધોરણ 10 રિઝલ્ટ 2024 જોઈ શકાશે.

ધોરણ 10 પરિણામ 2024

GSEB 10th Result 2024 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબ સાઈટ www.gseb.org પર તારીખ 11-05-2024ના રોજ 8:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) ભરીને મેળવી શકશે.

ધોરણ 10 પરિણામ 2024
ધોરણ 10 પરિણામ 2024

ધોરણ 10 રિઝલ્ટ 2024 તારીખ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબ સાઈટ www.gseb.org પર તારીખ 11-05-2024ના રોજ 8:00 કલાકે જાહેર કરવામાં આવશે

ગ્રેડવાઈઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા

ગ્રેડસંખ્યા
A123247
A278893
B1118710
B2143894
C1134432
C272252
D6110
E118
એક વિષયમાં સુધારણાને અવકાશ ધરાવતા નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા21869
બે વિષયમાં સુધારણાને અવકાશ ધરાવતા નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા32971
ત્રણ વિષયમાં સુધારણાને અવકાશ ધરાવતા નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા21854

નિયમિત પરીક્ષાર્થીઓના પરિણામની ટકાવારી : 82.56%

પુનરાવર્તિત પરીક્ષાર્થીઓના પરિણામની ટકાવારી : 49.06%

ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ પરીક્ષાર્થીઓના પરિણામની ટકાવારી : 30.63%

વધુ પરિણામ ધરાવતો જીલ્લો : ગાંધીનગર – 87.22%

ઓછુ પરિણામ ધરાવતો જીલ્લો : પોરબંદર – 74.57%

મુખ્ય વિષયનું પરિણામ

વિષયરજીસ્ટર્ડઅપીયર્ડપાસટકાવારી
ગુજરાતી (FL)59026358371853754092.09%
હિન્દી (FL)17197171021599493.52%
અંગ્રેજી (FL)94020939499152797.42%
સામાજિક વિજ્ઞાન70637069959564249391.84%
વિજ્ઞાન70637069959661821388.37%
સ્ટાન્ડર્ડ ગણિત70097700666967899.45%
ગુજરાતી (SL)11610611587510953094.52%
હિન્દી (SL)30151129780727524092.42%
અંગેજી (SL)61219960549546079292.62%
સંસ્કૃત (SL)34887534639433085495.51%
બેઝીક ગણિત63586662912852467183.40%

નિયમિત વિદ્યાર્થીઓનું જીલ્લા મુજબ પરિણામ

ક્રમજીલ્લોપરિણામ
1અમદાવાદ સીટી78.20%
2અમદાવાદ ગ્રામ્ય81.74%
3અમરેલી78.31%
4આણંદ74.63%
5અરવલ્લી (મોડાસા)85.72%
6બનાસકાંઠા86.23%
7ભરૂચ81.12%
8ભાવનગર84.61%
9બોટાદ85.88%
10છોટા ઉદેપુર84.57%
11દાહોદ81.67%
12ડાંગ (આહવા)85.85%
13દેવભૂમિ દ્વારકા79.90%
14ગાંધીનગર87.22%
15ગીર સોમનાથ (વેરાવળ)79.20%
16જામનગર82.31%
17જુનાગઢ78.26%
18ખેડા78.29%
19કચ્છ85.31%
20મહીસાગર (લુણાવાડા)81.25%
21મેહસાણા86.03%
22મોરબી85.60%
23નર્મદા86.54%
24નવસારી82.95%
25પંચમહાલ81.75%
26પાટણ83.00%
27પોરબંદર74.57%
28રાજકોટ85.23%
29સાબરકાંઠા80.67%
30સુરત86.75%
31સુરેન્દ્રનગર83.83%
32તાપી81.35%
33વડોદરા77.20%
34વલસાડ83.16%
કેન્દ્રશાસિત પ્રદેશો
1દાદરા નગર હવેલી84.50%
2દમણ88.05%
3દિવ98.27%

વોટ્સએપ પર રિઝલ્ટ મેળવી શકાશે

ધોરણ 10 પરિણામ 2024 / ધોરણ 10 રિઝલ્ટ 2024 વોટ્સએપ મારફતે જોઈ શકાશે આ નવી સુવિધા આ વખતે બોર્ડ દ્વારા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલી પરિણામ મેળવી શકે છે.

ધોરણ 10 પરિણામ 2024 કઈ રીતે ચેક કરશો?

Step 1 : સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ gseb.org ખોલો.

Step 2 : આપેલ બોક્સમાં 6 આંકડાનો સીટ નંબર નાખો.

Step 3 : સબમિટ બટન પર ક્લિક કરો.

Step 4 : ધોરણ 10 પરિણામ તમારા સ્ક્રીન પર દેખાશે.

Step 5 : ભવિષ્યમાં ઉપયોગ માટે પ્રિન્ટ / ડાઉનલોડ કરો.

ધોરણ 10 પરિણામ 2024 તમારું પરિણામ જોવા માટેઅહીં ક્લિક કરો
SSC પરિણામ બુકલેટઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment