ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GPSC ભરતી 2023: 309 જગ્યાઓ માટે ભરતી

GPSC ભરતી 2023: ગુજરાત જાહેર સેવા આયોગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડીકલ કોલેજ અને તેને સંલગ્નસંસ્થાઓ ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાયક, સામાન્ય રાજ્ય સેવા, વર્ગ 1ની વિવિધ જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે gpsc-ojas.gujarat.gov.in પર જઈને 15-12-2023 થી 01-01-2024 સુધી અરજી કરવાની રહેશે.

309 જગ્યાઓ માટે ભરતી

01-01-2024 સુધી અરજી કરવાની રહેશે.

gpsc-ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GPSC ભરતી 2023

ઓપ્થલ્મોલોજી, ડેન્ટીસ્ટ્રી અને વિવિધ 309 જગ્યાઓ ભરવા માટે gpsc-ojas.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરવાની જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 15-12-2023 થી 01-01-2024 સુધી અરજી કરવાની રહેશે.

GPSC ભરતી 2023
GPSC ભરતી 2023

GPSC Recruitment 2023 / GPSC Bharti 2023

જે મિત્રો gpsc ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે બાબત નીચે મુજબ છે.

જાહેરાત ક્રમાંકસામાન્ય રાજ્ય સેવા, વર્ગ 1
વિષયનું નામ
કુલ જગ્યા
73/2023-24ઓપ્થલ્મોલોજી20
74/2023-24ડેન્ટીસ્ટ્રી06
75/2023-24ટી.બી. ચેસ્ટ12
76/2023-24ઈમરજન્સી મેડીસીન08
77/2023-24જનરલ મેડીસીન70
78/2023-24જનરલ સર્જરી51
79/2023-24ઓબ્સ એન્ડ ગાયનેક34
80/2023-24પિડીયાટ્રીક્સ36
81/2023-24સાયકિયાટ્રી02
82/2023-24સ્કીન એન્ડ વી.ડી.07
83/2023-24ઓર્થોપેડીક49
84/2023-24રેડિયોથેરાપી06
85/2023-24ઈ.એન.ટી.08

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત આપેલ છે તેથી જાહેરાતમાપેલ લાયકત વિશેની તમામ માહિતી સંપૂર્ણ વાંચો.

ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967માં દર્શાવેલ કોમ્પ્યુટર એપ્લીકેશનનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

ગુજરાતી અથવા હિન્દી અથવા તે બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવું જોઈએ.

વય મર્યાદા

43 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહી. ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણાવામાં આવશે. વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળવાપાત્ર છે.

પગાર ધોરણ

પગાર : રૂપિયા 68,900/- (પે-મેટ્રીક્ષમાં ગ્રેડ પે આધારિત લેવલ 11)

અરજી ફી

સામાન્ય કેટેગરીના (બિન અનામત) ઉમેદવારે ભરવાની ફી રૂપિયા 100/- + પોસ્ટલ સર્વિસ ચાર્જ. મૂળ ગુજરાતના અનામત કક્ષાના, આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ ફી ભરવાની નથી. ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે.

નોંધ: લાયકાત ધરાવતા મિત્રો જાહેરાતમાં આપેલ તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફી, વય મર્યાદા વગેરે માહિતી વિસ્તાર પૂર્વક વાંચો અને ત્યાર બાદ જ અરજી કરો.

GPSC ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારો gpsc-ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GPSC ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 15-12-2023
અરજી છેલ્લી તારીખ : 01-01-2024

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ