અમને ફોલો કરો Follow Now

Talati Exam 2023: તલાટી પરીક્ષા આપનાર ઉમેદવારો માટે અગત્યની સુચના

Talati Exam: તારીખ 07-05-2023ના રોજ યોજાનાર તલાટી પરીક્ષા 2023નું આયોજન રાજ્યના વિવિધ જીલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા, સુરત અને પાટણ ખાતે એક પરીક્ષા કેન્દ્રના નામ અને સરનામાં ફેરફાર થયેલ છે.

તલાટી પરીક્ષા 2023
  • Talati Exam તારીખ 07-05-2023ના રોજ પરીક્ષા લેવાશે.
  • કુલ 8 લાખ 60 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા.
  • રાજ્યના વિવિધ જીલ્લામાં પરીક્ષાનું આયોજન.
  • તમામ માહિતી માટે https://gpssb.gujarat.gov.in જોતા રહેવું.

આ પણ જુઓ : તલાટી કોલ લેટર 2023

તલાટી પરીક્ષા 2023

જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રા પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 07-05-2023 ના રોજ રાજ્યના તમામ જીલ્લાઓ (ડાંગ, નર્મદા અને ગીર સોમનાથ સિવાય) ખાતે આયોજન મંડળ દ્વારા નિયત કરાયેલ પરીક્ષા કેન્દ્રો ખાતે સવારે 12:30 થી 13:30 કલાક દરમ્યાન યોજાનાર છે.

ઉપરોક્ત પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા ખુબ જ વિશેષ પ્રમાણમાં હોઈ, પરીક્ષાના દિવસે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવામાં તકલીફ ન થાય તે ધ્યાનમાં રાખી દરેક ઉમેદવારને તેનું પરીક્ષા કેન્દ્ર જે શહેરમાં આવેલું હોય તે શહેરમાં પરીક્ષાના આગલા દિવસે પહોંચી જાય તેવી સલાહ દરેક ઉમેદવારને આપવામાં આવે છે. જેથી પરીક્ષાના દિવસે તેઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ રહે નહી.

આ પણ જુઓ : તલાટી પેપર સ્ટાઈલ 2023

Talati Exam 2023

ઉમેદવાર પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી, તેને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાના દિવસે સમયસર પહોંચી જાય તે રીતે પોતાનું આયોજન કરી લેવા પણ સલાહ આપવામાં આવે છે.

દરેક ઉમેદવારને તેના કોલ લેટર(હોલ ટિકિટ) સાથે રાખવામાં આવેલ તમામ સૂચનાઓઓ અભ્યાસ કરી, તેનું સુચ્તપાલન કરવા દરેક ઉમેદવારને જણાવવામાં આવે છે.

વડોદરા જીલ્લાના એક પરીક્ષા કેન્દ્રના નામ-સરનામામાં સામાન્ય ફેરફાર થયેલ
વડોદરા જીલ્લાના એક પરીક્ષા કેન્દ્રના નામ-સરનામામાં સામાન્ય ફેરફાર થયેલ
સુરત જીલ્લાના એક પરીક્ષા કેન્દ્રના નામમાં સામાન્ય ફેરફાર થયેલ
પાટણ જીલ્લાના એક પરીક્ષા કેન્દ્રના નામ-સરનામામાં ફેરફાર થયેલ

વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રો અંગેની ઉમેદવારો માટેની એડવાઇઝરી : અહીં ક્લિક કરો

જીલ્લા કક્ષાના હેલ્પલાઈન નંબર : અહીં ક્લિક કરો

તલાટી પરીક્ષા માટે સ્પેશિયલ ટ્રેન : અહીં ક્લિક કરો

Leave a Comment