ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Talati Question Paper 2023: તલાટી પ્રશ્નપત્ર 2023, તલાટી પેપર સોલ્યુશન

Talati Question Paper 2023, તલાટી પ્રશ્નપત્ર 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)ની પરીક્ષાનું આયોજન તારીખ 07-05-2023ના રોજ રાજ્યના વિવિધ શહેરોમાં કરવામાં આવ્યું હતું.

Talati Question Paper 2023

Talati Question Paper 2023

જાહેરાત ક્રમાંક10/2021-22
પોસ્ટ ટાઈટલતલાટી પ્રશ્નપત્ર 2023
પોસ્ટ નામGPSSB Talati Question Paper 2023
કુલ જગ્યા3400+
પરીક્ષા તારીખ07-05-2023 (રવિવાર)
પરીક્ષા સમયસવારે 12:30 કલાકથી 13:30 કલાક
સત્તાવાર વેબસાઈટwww.gpssb.gujarat.gov.in

તલાટી પ્રશ્નપત્ર 2023

આજ રોજ એટલે કે જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)ની કુલ 3400+ જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 8 લાખ 60 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના માટે સંમતિ આપેલ છે. આખા રાજ્ય વિવિધ શહેરોમાં પરીક્ષા માટે કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે.

ઓનલાઈન જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી તે સમયે ઓનલાઈન ફોર્મ ભરવાની સંખ્યા ખુબજ વિશાળ હતી. કુલ 17,10,368 ઉમેદવારોએ તલાટી મંત્રીની પરીક્ષા માટે ફોર્મ ભરેલ હતા. ત્યાર બાદ સંમતિ પત્રો ભરવામાં આવ્યા જેમાં કુલ 8,60,000 ઉમેદવારોએ સંમતિ પત્ર ભર્યા.

તલાટી પરીક્ષા પ્રશ્નપત્ર 2023

તારીખ 07-05-2023ના રોજ સવારે 12:30 કલાકથી 13:30 કલાક તલાટી પરીક્ષા 2023નું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા પૂરી થયા બાદ તલાટી મંત્રી પ્રશ્નપત્ર 2023 અહીં મુકવામાં આવશે. તમામ મિત્રો પરીક્ષા પૂરી થયા બાદ તલાટી પ્રશ્ન પેપર 2023, તલાટી પ્રશ્નપત્ર સોલ્યુશન 2023, તલાટી પેપર સોલ્યુશન 2023, તલાટી આન્સર કી 2023, વગેરે મુકવામાં આવશે.

તલાટી પ્રશ્નપત્રઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

1 thought on “Talati Question Paper 2023: તલાટી પ્રશ્નપત્ર 2023, તલાટી પેપર સોલ્યુશન”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ