બીજા તબક્કાના મતદાનની ટકાવારી : તારીખ 05-12-2022ના રોજ 93 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટનો સમાવેશ કરવામાં આવે છે. જેમ જેમ ટકાવારીની માહિતી આવશે એમ એમ અમે લોકો આહિયા અપડેટ કરતા રહેશું.
બીજા તબક્કાના મતદાનની ટકાવારી
પોસ્ટ ટાઈટલ | બીજા તબક્કાના મતદાનની ટકાવારી |
પોસ્ટ નામ | બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી |
આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો
કુલ 2.51 કરોડ મતદારો, કુલ 26,409 મતદાન મથકો, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજના 05:00 વાગ્યા સુધીનો રહેશે.
તારીખ 01-12-2022ના રોજ 89 બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં સરેરાશ 63.31 ટકા જેટલું મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 19 જીલ્લાની સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટનો સમાવેશ કરવામાં આવે છે.
આ પણ જુઓ : ગુજરાતના તમામ ગામના નકશા જુઓ
આજ રોજ 14 જીલ્લાની કુલ 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 93 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. કુલ ઉમેદવારો 833 છે.
પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી જુઓ
નોંધ : આ આંકડાઓ અમે વિવિધ માધ્યમો દ્વારા મેળવેલ છે એટલે સત્તાવાર વેબસાઈટ પર જઈને પળેપળની માહિતી ચેક કરી લેવી.
બીજા તબક્કાના મતદાનની ટકાવારી સતત અપડેટ થઇ રહી છે.
05:00 PM સુધીમાં 58.80% મતદાન
જીલ્લો | વિધાનસભા ક્રમ | વિધાનસભા | ટકાવારી |
બનાસકાંઠા | 7 | વાવ | 65.09% |
બનાસકાંઠા | 8 | થરાદ | 78.02% |
બનાસકાંઠા | 9 | ધાનેરા | 69.80% |
બનાસકાંઠા | 10 | દાંતા | 64.14% |
બનાસકાંઠા | 11 | વડગામ | 60.17% |
બનાસકાંઠા | 12 | પાલનપુર | 59.61% |
બનાસકાંઠા | 13 | ડીસા | 61.70% |
બનાસકાંઠા | 14 | દિયોદર | 74.02% |
બનાસકાંઠા | 15 | કાંકરેજ | 61.31% |
પાટણ | 16 | રાધનપુર | 56.22% |
પાટણ | 17 | ચાણસ્મા | 51.97% |
પાટણ | 18 | પાટણ | 58.25% |
પાટણ | 19 | સિદ્ધપુર | 63.10% |
મહેસાણા | 20 | ખેરાલુ | 57.80% |
મહેસાણા | 21 | ઊંઝા | 61.54% |
મહેસાણા | 22 | વિસનગર | 66.12% |
મહેસાણા | 23 | બેચરાજી | 61.00% |
મહેસાણા | 24 | કડી | 63.70% |
મહેસાણા | 25 | મહેસાણા | 50.68% |
મહેસાણા | 26 | વિજાપુર | 68.00% |
સાબરકાંઠા | 27 | હિમ્મતનગર | 62.30% |
સાબરકાંઠા | 28 | ઇડર | 63.25% |
સાબરકાંઠા | 29 | ખેડબ્રહ્મ | 69.54% |
સાબરકાંઠા | 33 | પ્રાંતિજ | 68.50% |
અરવલ્લી | 30 | ભિલોડા | 55.90% |
અરવલ્લી | 31 | મોડાસા | 63.98% |
અરવલ્લી | 32 | બાયડ | 61.50% |
ગાંધીનગર | 34 | દહેગામ | 61.97% |
ગાંધીનગર | 35 | ગાંધીનગર દક્ષિણ | 58.21% |
ગાંધીનગર | 36 | ગાંધીનગર ઉત્તર | 53.55% |
ગાંધીનગર | 37 | માણસા | 65.12% |
ગાંધીનગર | 38 | કલોલ | 58.20% |
અમદાવાદ | 39 | વિરમગામ | 60.31% |
અમદાવાદ | 40 | સાણંદ | 58.33% |
અમદાવાદ | 41 | ઘાટલોડિયા | 55.04% |
અમદાવાદ | 42 | વેજલપુર | 50.23% |
અમદાવાદ | 43 | વટવા | 52.54% |
અમદાવાદ | 44 | એલિસબ્રિજ | 53.54% |
અમદાવાદ | 45 | નારણપુરા | 56.53% |
અમદાવાદ | 46 | નિકોલ | 54.28% |
અમદાવાદ | 47 | નરોડા | 45.25% |
અમદાવાદ | 48 | ઠક્કરબાપા નગર | 49.36% |
અમદાવાદ | 49 | બાપુનગર | 54.96% |
અમદાવાદ | 50 | અમરાઈવાડી | 49.68% |
અમદાવાદ | 51 | દરિયાપુર | 47.14% |
અમદાવાદ | 52 | જમાલપુર-ખાડિયા | 53.11% |
અમદાવાદ | 53 | મણિનગર | 53.08% |
અમદાવાદ | 54 | દાણીલીમડા | 55.39% |
અમદાવાદ | 55 | સાબરમતી | 49.16% |
અમદાવાદ | 56 | અસારવા | 45.40% |
અમદાવાદ | 57 | દસક્રોઈ | 64.44% |
અમદાવાદ | 58 | ધોળકા | 57.00% |
અમદાવાદ | 59 | ધંધુકા | 54.13% |
આણંદ | 108 | ખંભાત | 58.42% |
આણંદ | 109 | બોરસદ | 60.18% |
આણંદ | 110 | આંકલાવ | 68.44% |
આણંદ | 111 | ઉમરેઠ | 54.20% |
આણંદ | 112 | આણંદ | 54.59% |
આણંદ | 113 | પેટલાદ | 61.14% |
આણંદ | 114 | સોજીત્રા | 58.77% |
ખેડા | 115 | માતર | 66.71% |
ખેડા | 116 | નડીયાદ | 56.33% |
ખેડા | 117 | મહેમદાબાદ | 64.86% |
ખેડા | 118 | મહુધા | 61.14% |
ખેડા | 119 | ઠાસરા | 62.26% |
ખેડા | 120 | કપડવંજ | 64.80% |
મહિસાગર | 121 | બાલાસિનોર | 49.79% |
મહિસાગર | 122 | લુણાવાડા | 60.60% |
મહિસાગર | 123 | સંતરામપુર | 52.00% |
પંચમહાલ | 124 | શહેરા | 64.77% |
પંચમહાલ | 125 | મોરવા હડફ | 56.10% |
પંચમહાલ | 126 | ગોધરા | 63.65% |
પંચમહાલ | 127 | કાલોલ | 63.50% |
પંચમહાલ | 128 | હાલોલ | 61.32% |
દાહોદ | 129 | ફતેપુરા | 52.08% |
દાહોદ | 130 | ઝાલોદ | 54.54% |
દાહોદ | 131 | લીમખેડા | 65.20% |
દાહોદ | 132 | દાહોદ | 56.45% |
દાહોદ | 133 | ગરબાડા | 48.10% |
દાહોદ | 134 | દેવગઢબારિયા | 60.48% |
વડોદરા | 135 | સાવલી | 69.54% |
વડોદરા | 136 | વાઘોડિયા | 63.57% |
છોટા ઉદેપુર | 137 | છોટા ઉદયપુર | 56.67% |
છોટા ઉદેપુર | 138 | જેતપુર | 64.10% |
છોટા ઉદેપુર | 139 | સંખેડા | 65.30% |
વડોદરા | 140 | ડભોઇ | 62.34% |
વડોદરા | 141 | વડોદરા શહેર | 57.63% |
વડોદરા | 142 | સયાજીગંજ | 55.01% |
વડોદરા | 143 | અકોટા | 47.00% |
વડોદરા | 144 | રાવપુરા | 51.51% |
વડોદરા | 145 | માંજલપુર | 52.37% |
વડોદરા | 146 | પાદરા | 61.80 |
વડોદરા | 147 | કરજણ | 62.53% |
પળેપળની અપડેટ | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |