અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યુઝ, સરકારી ભરતી, સરકારી યોજના, ટેકનો ટીપ્સને લગતી દરેક માહિતી ગુજરાતીમાં મેળવવા માટે અમારી વેબસાઈટ MYOJASUPDATE.NETની મુલાકાત લ્યો

પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી

પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી : તારીખ 01-12-2022ના રોજ 89 બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં સરેરાશ 60+ ટકા જેટલું મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટનો સમાવેશ કરવામાં આવે છે.

પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી
પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી

આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં

પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી

પોસ્ટ ટાઈટલપ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી
પોસ્ટ નામબેઠક પ્રમાણે મતદાનની ટકાવારી

આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો

બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી

આજ રોજ 19 જીલ્લાની કુલ 89 બેઠકો પર મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન તાપી જીલ્લામાં સરેરાશ 72.32% અને સૌથી ઓછુ મતદાન અમરેલી જીલ્લામાં સરેરાશ 52.73% મતદાન થયું હતું. 89 બેઠકો પરના 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું છે.

આ પણ જુઓ : ગુજરાતના તમામ ગામના નકશા જુઓ

નોંધ : આ આંકડાઓ અમે વિવિધ માધ્યમો દ્વારા મેળવેલ છે એટલે સત્તાવાર વેબસાઈટ પર જઈને ચેક કરી લેવા

નંબરવિધાનસભા નામટકાવારી
1અબડાસા63.87%
2માંડવી65.37 %
3ભૂજ61.65%
4અંજાર64.34%
5ગાંધીધામ47.86%
6રાપર58.27%
60દસાડા62.81%
61લીંબડી62.92%
62વઢવાણ57.62%
63ચોટીલા63.28%
64ધાંગધ્રા67.48%
65મોરબી67.16%
66ટંકારા71.18%
67વાંકાનેર71.70%
68રાજકોટ પૂર્વ62.20%
69રાજકોટ પશ્ચિમ57.12%
70રાજકોટ દક્ષિણ58.99%
71રાજકોટ ગ્રામ્ય61.75%
72જસદણ62.48%
73ગોંડલ62.81%
74જેતપુર63.28%
75ધોરાજી57.20%
76કાલાવાડ55.70%
77જામનગર ગ્રામ્ય63.91%
78જામનગર ઉત્તર57.82%
79જામનગર દક્ષિણ57.27%
80જામજોધપુર65.43%
81ખંભાળિયા62.34%
82દ્વારકા61.06%
83પોરબંદર61.98%
84કુતિયાણા56.58%
85માણાવદર61.16%
86જુનાગઢ55.82%
87વિસાવદર56.10%
88કેશોદ62.05%
89માંગરોળ63.59%
90સોમનાથ72.94%
91તાલાળા63.39%
92કોડીનાર63.78%
93ઉના63.17%
94ધારી52.83%
95અમરેલી56.50%
96લાઠી58.67%
97સાવરકુંડલા54.19%
98રાજુલા64.91%
99મહુવા63.08%
100તળાજા60.95%
101ગારિયાધાર60.83%
102પાલિતાણા58.92%
103ભાવનગર ગ્રામ્ય60.95%
104ભાવનગર પૂર્વ60.78%
105ભાવનગર પશ્ચિમ60.59%
106ગઢડા51.04%
107બોટાદ63.53%
148નાંદોદ74.36%
149દેડીયાપાડા82.71%
150જંબુસર67.53%
151વાગરા71.73%
152ઝઘડિયા76.20%
153ભરૂચ58.27%
154અંકલેશ્વર63.97%
155ઓલપાડ64.65%
156માંગરોળ74.09%
157માંડવી76.22%
158કામરેજ60.28%
159સુરત પૂર્વ64.77%
160સુરત ઉત્તર59.24%
161વરાછા રોડ56.38%
162કરંજ50.54%
163લીંબાયત58.53%
164ઉધના54.87%
165મજુરા58.07%
166કતારગામ64.08%
167સુરત પશ્ચિમ62.92%
168ચોર્યાસી56.86%
169બારડોલી66.07%
170મહુવા73.73%
171વ્યારા75.57%
172નિઝર78.19%
173ડાંગ67.33%
174જલાલપોર67.00%
175નવસારી65.79%
176ગણદેવી71.49%
177વાંસદા78.23%
178ધરમપુર78.32%
179વલસાડ66.13%
180પારડી63.57%
181કપરાડા79.57%
182ઉમરગાવ60.43%

1 thought on “પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી”

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ