-->

કોમ્પુટરના એક માર્ક્સ માટે ઉપયોગી સવાલો ભાગ 1

કોમ્પુટરના એક માર્ક્સ માટે ઉપયોગી સવાલો

- ક્યા સાધનની મદદથી ટેલિફોન લાઈનથી બે કોમ્પ્યુટરો જોડી માહિતી આપ-લે કરી શકાય છે? મોડેમ

- કઈ પેઢીના કમ્પ્યુટર ફક્ત મશીન ભાષામાં જ કામ કરી શકતું હતું? પ્રથમ પેઢી

- એવી પદ્ધતિ કે જેમાં કમ્પ્યુટર મનુષ્યની માફક વિચારી શકે તેમજ મનુષ્યની જેમ જ નિર્ણય લઇ શકે તેવી પદ્ધતિને શું કહે છે. Artificial Intelligence

- કમ્પ્યુટર સ્ક્રીન પર આવેલાં નાના તપકાને કમ્પ્યુટરની ભાષામાં......... તરીકે ઓળખવામાં આવે છે. Pixel

- Wordpad માં અક્ષરોનું કદ ........... માં મપાય છે. Points

- ......... ને માનવીના મગજ સાથે સરખાવી શકાય છે. CPU

- RAMમાં તથા કમ્પુટરમાં માહિતીનો સંગ્રહ ........ અને અંકે વાપરી કરવામાં આવે છે. ૦ અને 1

- એક અક્ષરનો સંગ્રહ કરવા માટે ........ બીટ્સની જરૂર પડે છે. 8

- 8 bits=........ byte 1

- 1024 bytes=.......... KB 1

- 1024 KB=........... MB 1

- 1024 MB=..........GB 1

- માઉસ બટન દબાવીને છોડી દેવાની ક્રિયાને ............ કહે છે. Clicking

- માઉસ બટન દબાવવું, ખસેડવું અને પછીથી છોડી દેવાની ક્રિયાને .......... કહેવામાં આવે છે. Dragging

- માઉસ બટનને બે વખત ઝડપથી કલીક કરવાની પ્રક્રિયાને ......... કહે છે. Double click

- કમ્પ્યુટર ચાલુ કરીએ છીએ ત્યારે તે તેના ઉપસાધનો યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહી, તે જાતની ચકાસણી કરે છે. આ પ્રકિયાને .......... તરીકે ઓળખવામાં આવે છે. Post

......... એ એક વિનાશકારી પ્રોગ્રામ છે કે જે કમ્પ્યુટરની માહિતી નષ્ટ કરે છે. Virus

- Window-95 માં fileનું નામ વધુમાં વધુ .......... અક્ષર સુધીનું આપી શકાય. 255

- હથેળીમાં સમાઈ શકે તેવા કમ્પ્યુટર ........... તરીકે ઓળખાય છે. પામ ટોપ

- જેમાં કાગળોને એક કાચની પ્લેટ પર મૂકી દેવામાં આવે છે અને સ્કેનર તે કાગળ જાતે વાંચી લેતું હોય છે. આ પ્રકારની સ્કેનરને .......... કહેવામાં આવે છે. Flate bed

- સ્કેનરને કાગળ ઉપર હાથથી ખસેડતાં જવાનું હોય છે તેને .......... પ્રકારનું સ્કેનર કહેવામાં આવે છે. Hand Head

.......... દ્વારા સારી ગુણવત્તાવાળો અવાજ અથવા સંગીતની મજા માણી શકાય છે. Sound Card

- કમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ થતી માહિતી માપવાનો નાનામાં નાનો એકમ .......... તરીકે ઓળખાય છે. Bit

..........ની મદદથી ટેલિફોન લાઈન દ્વારા બે કમ્પ્યુટરને જોડી માહિતીની આપ-લે કરી શકાય છે. Modem

- એકબીજા સાથે જોડાયેલા કમ્પુટરની પદ્ધતિને .......... કહે છે. નેટવર્ક

- FDD અને HDDમાં કેસેટ ટેપની જેમ જ માહિતીનો સંગ્રહ કરવા માટે .......... નો ઉપયોગ કરવામાં આવે છે. Magnetic Field

- CPU પોતે જ .......... ના નામે ઓળખતા સર્કિટ બોર્ડ સાથે જોડાયેલા હોય છે. Mother Board

- કોઈપણ વિન્ડોની પ્રથમ લાઈન કે જેના પર વિન્ડોનું નામ તથા તેનું નાનું ચિત્ર દર્શાવેલ હોય તે ભાગને .......... કહે છે. ટાઈટલબાર

- વિન્ડોની અંદરનો ભાગ જ્યાં આઈકોન કે લખાણ દર્શાવાય છે, તે ભાગને .......... એરિયા કહે છે. ક્લાયન્ટ

- કેટલી વાર ગમે તેટલી વાર પ્રોગ્રામ બંધ કરવાના પ્રયત્નો કરીએ તો પણ પ્રોગ્રામ બંધ થતો નથી. આવી પરિસ્થિતિને પ્રોગ્રામ .......... થયો તેમ કહેવાય. Hang

- IBM કંપની સિવાય .......... કંપનીએ પણ PC બનાવ્યાં. એપલ કોર્પોરેશન

- ઘણાં બધાં ટ્રાન્ઝીસ્ટર તથા અન્ય નાના મોટા ભાગોને .......... ઉપર સંકલિત કરી શકાય છે. IC

- હજારો વર્ષ પહેલાં ચીનમાં ગણતરી કરવા માટે વપરાતાં સાદા મશીનને ......... ના નામથી ઓળખવામાં આવતું હતું. એબેકસ

- સરવાળા કે બાદબાકી થઈ શકે તેવું પ્રથમ મશીન શોધનાર ......... હતા, બ્લેઈસ પાસ્કલ