Home Online Quiz Daily IMP Question MCQ Quiz - 3 Question તમામ સરકારી ભરતીની માહિતી માટે -> અહિયા ક્લિક કરો પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી સવાલો “નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન”નું વડું મથક ક્યાં આવેલું છે? A) વડોદરા B) મહેસાણા C) સૂરત D) આણંદ “કચ્છ નથી દેખા તો કુછ નથી દેખા”વાળો રણોત્સવ ક્યાં યોજાય છે? A) નારાયણ સરોવર B) નડાબેટ C) રાપર D) ધોરડો બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ કઈ ટીમ સામે રમે છે? A) ઇંગ્લેન્ડ B) વેસ્ટ ઇન્ડિઝ C) ઓસ્ટ્રેલીયા D) ન્યૂઝીલેન્ડ દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે? A) મહારાષ્ટ્ર B) ગુજરાત C) રાજસ્થાન D) મધ્યપ્રદેશ ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી? A) ઉમાશંકર જોશી B) ગાંધીજી C) કનૈયાલાલ મુન્શી D) ઝવેરચંદ મેઘાણી હું પાંચમી પાટલી પર બેસું છું – વિશેષણનો પ્રકાર જણાવો. A) દર્શક વિશેષણ B) ગુણવાચક વિશેષણ C) સંખ્યાવાચક વિશેષણ D) ક્રમવાચક વિશેષણ ‘ન પૂઠે પકડવા જ જાણે જતો ન હોય ત્વમ’ – અલંકાર ઓળખાવો. A) વ્યાજસ્તુતિ B) અનન્વય C) ઉત્પ્રેક્ષા D) વ્યતિરેક નીચેના પૈકી ક્યા પુસ્તકના લેખક કનૈયાલાલ મુનશી છે? A) પારકાં જણ્યા B) રાજાધીરાજ C) આગગાડી D) રેતીની રોટલી ભારતીય સાહિત્ય ક્ષેત્રેનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? A) આશાપૂર્ણા દેવી B) મહાદેવી વર્મા C) અમૃતા પ્રીતમ D) મહાશ્વેતા દેવી ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા? A) બારમી B) પંદરમી C) ચૌદમી D) સોળમી Submit
Post a Comment