MDM અમરેલી ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?
અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટર, મ.ભો.યો.ની કચેરીમાંથી મેળવી શકાશે.
નિયત નમુનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસોમાં અરજી નીચેના સરનામે રૂબરૂમાં, રજીસ્ટર પોસ્ટ એ.ડી. કે સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.