સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022, ઓનલાઈન અરજી કરવા @sbi.co.in - MY OJAS UPDATE

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022, ઓનલાઈન અરજી કરવા @sbi.co.in

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મેનેજર, સેન્ટ્રલ ઓપરેટર ટીમ વગેરેની 714 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે, લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે. ઉમેદવારોએ ઓફિશિયલ નોટીફીકેશન વાંચી લેવી જેથી ફોર્મ ભરવામાં સરળતા રહે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022

જાહેરાત ક્રમાંકCRPD/SCO-WEALTH/2020-23/13
CRPD/SCO-WEALTH/2020-23/14
CRPD/SCO-WEALTH/2020-23/16
પોસ્ટ ટાઈટલSBI ભરતી 2022
પોસ્ટ નામમેનેજર, ઓફિસર અને અન્ય
કુલ જગ્યા714
બેંક નામસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
અરજી શરૂ તારીખ31-08-2022
અરજી છેલ્લી તારીખ20-09-2022
નોકરી સ્થળભારત
સત્તાવાર વેબસાઈટhttps://www.sbi.co.in
અરજી પ્રકારઓનલાઈન
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022

SBI ભરતી 2022

જે મિત્રો SBI ભરતીની રાહ જોઇને બેઠા તેમના માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી વિગતો જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.

જાહેરાત ક્રમાંક : CRPD/SCO-WEALTH/2020-23/13

કુલ જગ્યા : 30

જાહેરાત ક્રમાંક : CRPD/SCO-WEALTH/2020-23/16

કુલ જગ્યા : 19

જાહેરાત ક્રમાંક : CRPD/SCO-WEALTH/2020-23/14

પોસ્ટ નામજગ્યાઓવય મર્યાદા
મેનેજર (બિઝનેશ પ્રોસેસ)130 – 40 વર્ષ
સેન્ટ્રલ ઓપરેશન ટીમ – સપોર્ટ230 – 40 વર્ષ
મેનેજર (બિઝનેશ ડેવલોપમેન્ટ)230 – 40 વર્ષ
પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ મેનેજર230 – 40 વર્ષ
રિલેશનશિપ મેનેજર33523 – 35 વર્ષ
ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર5228 – 40 વર્ષ
સિનીયર રિલેશનશિપ મેનેજર14726 – 38 વર્ષ
રિલેશનશિપ મેનેજર(ટીમ લીડ)3728 – 40 વર્ષ
રીલેશનલ હેડ1235 – 50 વર્ષ
કસ્ટમર રિલેશનશિપ એક્ઝીક્યુટીવ7520 – 35 વર્ષ
કુલ જગ્યા665

શૈક્ષણિક લાયકાત

દરેક પદ માટે અલગ અલગ લાયકાત અને અનુભવ આપવામાં આવ્યા છે તેથી નીચે આપેલ લીંકમાં ઓફિશિયલ નોટીફીકેશન આપવામાં આવેલ છે વાંચો.

પગાર ધોરણ

દરેક પદ માટે અલગ અલગ પગાર અને પે મેટ્રીક્સ આપવામાં આવ્યા છે તેથી નીચે આપેલ લીંકમાં ઓફિશિયલ નોટીફીકેશન આપવામાં આવેલ છે વાંચો.

SBI ભરતી 2022 અરજી ફી

GEN / EWS / OBC Rs. 750/-
SC / ST / PwDNo Fees

નોંધ : અરજી કરતા પહેલા શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય મર્યાદા, પગાર ધોરણ, વગેરે માટે અધિકૃત જાહેરાત વાંચ્યા બાદ જ અરજી કરો.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022 પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંગી sbi ભરતી બોર્ડના નિયમો મુજબ થશે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022 અરજી કઈ રીતે કરવી

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.sbi.co.in પર જાઓ.
  • તેમાં “Careers” ઓપ્શન પર ક્લિક કરો.
  • જેમાંથી CRPD/SCO-WEALTH/2020-23/14 જાહેરાત ક્રમાંકવાળી પોસ્ટ શોધો.
  • સૌપ્રથમ નોંધણી કરો.
  • લોગીન કરીને જે માહિતી માંગવામાં આવેલ છે ભરો.
  • જરૂરી પુરાવા અપલોડ કરો
  • ફી ભરવાનું ઓપ્શન આવશે તેમાંથી ફી ભરો.
  • અરજી અને ફી પહોંચની પ્રિન્ટ કાઢી લ્યો.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022 ભરતી ફોર્મ ભરવાની તારીખ

ફોર્મ ભરવાના શરૂ તારીખ31-08-2022
ફોર્મ ભરવાના છેલ્લી તારીખ20-09-2022
સત્તાવાર જાહેરાત વાંચવા
CRPD/SCO-WEALTH/2020-23/13અહીં ક્લિક કરો
CRPD/SCO-WEALTH/2020-23/14અહીં ક્લિક કરો
CRPD/SCO-WEALTH/2020-23/16અહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
SBI ભરતી 2022
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી દ્વારા કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?

કુલ 714 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022ની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 20-09-2022

SBI બેંકની સત્તાવાર વેબ સાઈટ કઈ છે?

SBIની સત્તાવાર વેબ સાઈટ https://www.sbi.co.in છે.

1 thought on “સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022, ઓનલાઈન અરજી કરવા @sbi.co.in”

Leave a Comment