ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GPSSB ગ્રામ સેવક ફાઈનલ સિલેકશન લિસ્ટ 2022 જાહેર @gpssb.gujarat.gov.in

ગ્રામ સેવક ફાઈનલ સિલેકશન લિસ્ટ 2022 : પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામાં ક્રમાંક : કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬/KH તા. ૨૨/૦૭/૨૦૨૧ના જાહેરનામાંથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વિસ (ક્લાસ 3), રિક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ – ૨૦૨૧ની જોગવાઈ મુજબ આ ફાઈનલ સિલેકશન લિસ્ટ અને રેક્મેન્ડેશન લિસ્ટ બહાર પાડવામાં આવે છે.

GPSSB ગ્રામ સેવક ફાઈનલ સિલેકશન લિસ્ટ 2022 જાહેર

જાહેરાત ક્રમાંક15/2021-2022
પોસ્ટ ટાઈટલGPSSB ગ્રામ સેવક ફાઈનલ સિલેકશન લિસ્ટ 2022 જાહેર
પોસ્ટ નામગ્રામ સેવક (વર્ગ 3)
સંસ્થાગુજરાત પંચાયત સર્વિસ સિલેકશન બોર્ડ

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન

ગ્રામ સેવક ફાઈનલ સિલેકશન લિસ્ટ 2022 જાહેર

આ ફાઈનલ સિલેકટ લિસ્ટ આ સંવર્ગના પંચાયત વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી નિયમોને ધ્યાનમાં રાખી તેમજ મંડળની આ સંવર્ગની વિગતવાર જાહેરાતમાં જણાવેલ જોગવાઈઓને આધીન રહીને બહાર પાડવામાં આવે છે.

આ ફાઈનલ સિલેક્ટ લિસ્ટ પંચાયત વિભાગના પત્ર ક્રમાંક : મકમ/૨૦૨૦૨૨/૨૦૯૨/ખ તા. 31/08/2022 થી આપવામાં આવેલા રીવાઈઝ માંગણીપત્રકમાં દર્શાવેલ જીલ્લા પંચાયત વાઈઝ/કેટેગરી વાઈઝ, જગ્યાની સંખ્યાને ધ્યાને લઈને બહાર પાડવામાં આવે છે.

સામાન્ય વહીવટ વિભાગના તા. ૨૨/૧૦/૨૦૧૮ના ઠરાવ ક્રમાંક : CRR/102018/461239/G-2થી અનુસુચિત જનજાતિના ઉમેદવારોને જે તે સંવર્ગમાં નિમણૂક આપતા પહેલા તેઓના અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રોની આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની વિશ્લેષણ સમિતિ/સક્ષમ સત્તાધિકારી દ્વારા ખરાઈ/ચકાસણી કરાયા બાદ જ નિમણૂક આપવાની રહેશે, તેવુ ઠરાવેલ હોઈ, સબંધિત નિમણૂક સત્તાધિકારી દ્વારા આ લીસ્ટમાં સમાવિષ્ટ અનુસુચિત જનજાતિના ઉમેદવારોના અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઈ/ચકાસણીને આધીન મંડળ દ્વારા આ ફાઈનલ સિલેક્ટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે. જેથી નિમણૂક સત્તાધિકારી દ્વારા આ પ્રકારની ખરાઈ/ચકાસણી કરાવ્યા બાદ જ અનુસુચિત જન જાતિ ઉમેદવારોને નિમણૂક આપવાની રહેશે.

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022

ગ્રામ સેવક રેક્મેન્ડેશન લિસ્ટ 2022

સામાજિક અને ન્યાય અને અધિકારીકતા વિભાગ, ગાંધીનગરના તા. ૨૫/૦૨/૨૦૨૨ના પરિપત્ર ક્રમાંક : સક્ષપ/૧૨૨૦૨૨/૮૬૩૫/અથી ઠરાવ્યા મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)ના ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વે તેઓના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી નિયામકશ્રી, વિકસતી જાતી કલ્યાણની કચેરી, ગાંધીનગર ખાતે કરાવી લેવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવેલ છે. જેથી આ ફાઈનલ સિલેક્ટ લીસ્ટમાં સમાવિષ્ટ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)ના તમામ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ખરાઈ / ચકાસણી સંબંધિત નિમણૂક સત્તાધિકારી દ્વારા નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી, ગાંધીનગર ખાતે કરાવી લેવાની રહેશે, ત્યારબાદ જ નિમણૂક સત્તાધિકારી દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (SEBC) વર્ગના ઉમેદવારોને નિમણૂક આપવાની રહેશે.

નોંધ : વધુ સુચના વાંચવા માટે નીચે આપેલ PDF ફાઈલ વાંચો.

ગ્રામ સેવક ફાઈનલ સિલેકશન લિસ્ટ 2022અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
GPSSB ગ્રામ સેવક ફાઈનલ સિલેકશન લિસ્ટ 2022 જાહેર
GPSSB ગ્રામ સેવક ફાઈનલ સિલેકશન લિસ્ટ 2022 જાહેર

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ