LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર જાહેર

હાલમાં ચાલી રહેલ લોકરક્ષક ભરતી પ્રક્રિયા અન્વયે દસ્તાવેજ ચકાસણી તા.29/08/2022 થી શરુ થનાર છે જે માટેના કોલ લેટર સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર મુકવામાં આવેલ છે. તમામ ઉમેદવારોએ પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી લેવા. તમામ અપડેટ માટે સત્તાવાર વેબ સાઈટની મુલાકાત લેતા રહો.

ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ The Gujarat Scheduled Castes, Scheduled Tribes and other Backward Classes (Regulation of Issuance and Verification of Caste Certificate) Act, 2018 મુજબ SC / ST / SEBC ઉમેદવારોએ આપેલ લીંક મુજબ પોતાને લાગુ પડતું એનેક્ષર ડાઉનલોડ કરી, તેમાં વિગતો ભરી, દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરવાના રહેશે.

LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા?

આજ રોજ લોકરક્ષક ભરતી કોલ લેટર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર જાહેર કરવામાં આવ્યા છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ 29/08/2022નાં રોજ શરુ થશે અને તારીખ 12/09/2022 સુધી થશે.