ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

વિદ્યાસહાયક ભરતી 2022 વેઇટિંગ રાઉન્ડ કોલ લેટર ડાઉનલોડ કરો @vsb.dpegujarat.in

Table of Contents

વિદ્યાસહાયક ભરતી 2022 વેઇટિંગ રાઉન્ડ : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ, ગાંધીનગર બહાર પાડેલ ભરતી પ્રક્રિયામાં વિદ્યાસહાય ભરતી (1 થી 5 અને 6 થી 8 ગજરાતી માધ્યમ)ની સામાન્ય અને ઘટની જગ્યાઓ માટે વેઇટિંગ રાઉન્ડ કોલ લેટર બાબત.

વિદ્યાસહાયક ભરતી 2022 વેઇટિંગ રાઉન્ડ (પ્રતીક્ષાયાદી તબ્બકો)

પોસ્ટ નામવિદ્યાસહાયક ભરતી 2022 વેઇટિંગ રાઉન્ડ
સંસ્થાગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ
સ્થળગુજરાત
ધોરણ 1 થી 5 વેઇટિંગ રાઉન્ડ કોલ લેટર11-08-2022ના રોજ જાહેર
ધોરણ 6 થી 8 વેઇટિંગ રાઉન્ડ કોલ લેટર11-08-2022ના રોજ જાહેર
સત્તાવાર વેબ સાઈટhttp://vsb.dpegujarat.in
કોલ લેટર પ્રકારઓનલાઈન
વિદ્યાસહાયક ભરતી 2022 વેઇટિંગ રાઉન્ડ

વિદ્યાસહાયક ભરતી વેઇટિંગ રાઉન્ડ કોલ લેટર 2022

વિદ્યાસહાયક ભરતી 2022 વેઇટિંગ રાઉન્ડ : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ, ગાંધીનગર દ્વારા તા. 26/01/2022ના રોજ આપવામાં આવેલ ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ની ગુજરાતની માધ્યમની ઘટની જાહેરાત ક્રમ અને સામાન્ય ભરતી સંદર્ભે vsb.dpegujarat.in પર તા. 05/02/2022 થી 14/02/2022 સુધી ફોર્મ ભરાયેલ છે.

ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર

વિદ્યાસહાયક ભરતી 2022 (ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) પ્રતીક્ષાયાદી તબક્કો (સામાન્ય જગ્યા)

વિદ્યાસહાયક ભરતી 2022 (ધો. 1 થી 5 અને ધો 6 થી 8 ગુજરાતી માધ્યમ) સામાન્ય જગ્યાના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની સુચના

ઉમેદવારો તા. 11/08/2022નાં રોજ 00:00 કલાકથી મેરીટમાં આવતા ઉમેદવારો વેબ સાઈટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે.

વિદ્યાસહાયક ભરતી 2022 (ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ)માં સામાન્ય અને અનામત કેટેગરીના નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે. આ ઉમેદવારો તા. 18/08/2022ના રોજ જીલ્લા પસંદગી માટે બોલાવેલ છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારોના કોલલેટરમાં દર્શાવેલ છે.

તમારા જીલ્લાની નોકરીની માહિતી

વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 વેઇટિંગ રાઉન્ડ કટ ઓફ માર્ક્સ 2022 (સામાન્ય જગ્યા)

વિષયબિન અનામત કેટેગરી
(OP)
અનુસૂચિત જાતિ
(SC)
અનુસૂચિત જનજાતિ
(ST)
સા.શૈ.પ. વર્ગ
(SEBC)
આ.ન. વર્ગ
(EWS)
શારીરિક અશકતતા ધરાવતા (PH)
(C)
વિજ્ઞાન પ્રવાહ65.698865.578866.1611
વિજ્ઞાન પ્રવાહ સિવાય71.758471.217467.267271.860771.879567.5914

વિદ્યાસહાયક ભરતી ધોરણ 6 થી 8 વેઇટિંગ રાઉન્ડ કટ ઓફ માર્ક્સ 2022 (સામાન્ય જગ્યા)

વિષયબિન અનામત કેટેગરી
(OP)
અનુસૂચિત જાતિ
(SC)
અનુસૂચિત જનજાતિ
(ST)
સા.શૈ.પ. વર્ગ
(SEBC)
આ.ન. વર્ગ
(EWS)
શારીરિક અશકતતા ધરાવતા (PH)
(C)
ગણિત – વિજ્ઞાન68.636766.072552.776768.200268.8570
ગુજરાતી70.512070.3638
હિન્દી 68.9052
અંગ્રેજી72.177372.285872.0511
સંસ્કૃત70.269070.2690
સામાજિક વિજ્ઞાન73.904173.432373.923773.9805

જીલ્લા પસંદગી કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઈટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહી.

તા. 26/01/2022ની જાહેરાતમાં દર્શાવેલ વિકલાંગ ઉમેદવારોની અનામત જગ્યાઓ જે તે કેટેગરી આધારિત છે. તેથી જે કેટેગરીની જગ્યાઓ ઉપલબ્ધ હશે તે જ કેટેગરીના વિકલાંગ ઉમેદવારોના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવેલ છે. જે સર્વે વિકલાંગ ઉમેદવારોએ નોંધ લેવી.

ગુજરાતના તમામ ગામ અને શહેરના નકશા જુઓ PDF

વિદ્યાસહાયક ભરતી 2022 (ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) પ્રતીક્ષાયાદી તબક્કો (ઘટ જગ્યા)

(ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) ઘટની જગ્યાના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની સુચના

ઉમેદવારો તા. 11/08/2022નાં રોજ 00:00 કલાકથી મેરીટમાં આવતા ઉમેદવારો વેબ સાઈટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે.

વિદ્યાસહાયક ભરતી 2022 (ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ)માં અનામત કેટેગરીના નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે. આ ઉમેદવારો તા. 18/08/2022ના રોજ જીલ્લા પસંદગી માટે બોલાવેલ છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારોના કોલલેટરમાં દર્શાવેલ છે.

વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 વેઇટિંગ રાઉન્ડ કટ ઓફ માર્ક્સ 2022 (ઘટ જગ્યા)

વિષયઅનુસૂચિત જાતિ
(SC)
અનુસૂચિત જનજાતિ
(ST)
સા.શૈ.પ. વર્ગ
(SEBC)
આ.ન. વર્ગ
(EWS)
વિજ્ઞાન પ્રવાહ59.921665.4385
વિજ્ઞાન પ્રવાહ સિવાય66.960771.724671.9036

PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો

વિદ્યાસહાયક ભરતી ધોરણ 6 થી 8 વેઇટિંગ રાઉન્ડ કટ ઓફ માર્ક્સ 2022 (ઘટ જગ્યા)

વિષયઅનુસૂચિત જાતિ
(SC)
અનુસૂચિત જનજાતિ
(ST)
સા.શૈ.પ. વર્ગ
(SEBC)
આ.ન. વર્ગ
(EWS)
ગણિત – વિજ્ઞાન66.389368.113969.1950
ગુજરાતી
હિન્દી 68.5122
અંગ્રેજી67.935371.613072.4087
સંસ્કૃત66.047769.7046
સામાજિક વિજ્ઞાન69.278273.867474.0006

જીલ્લા પસંદગી કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઈટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહી.

GCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તક PDF ડાઉનલોડ કરો

તા. 26/01/2022ની જાહેરાતમાં દર્શાવેલ વિકલાંગ ઉમેદવારોની અનામત જગ્યાઓ જે તે કેટેગરી આધારિત છે. તેથી જે કેટેગરીની જગ્યાઓ ઉપલબ્ધ હશે તે જ કેટેગરીના વિકલાંગ ઉમેદવારોના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવેલ છે. જે સર્વે વિકલાંગ ઉમેદવારોએ નોંધ લેવી.

નોંધ : ઉમેદવારોએ જીલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ ઓફીશીયલ વેબ સાઈટ જોવા વિનંતી છે.

વિદ્યાસહાયક ભરતી 2022 વેઇટિંગ રાઉન્ડ કટ ઓફ

સામાન્ય જગ્યા વેઇટિંગ કટ ઓફ માર્ક્સઅહીં ક્લિક કરો
ઘટ જગ્યા વેઇટિંગ કટ ઓફ માર્ક્સઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
વિદ્યાસહાયક ભરતી 2022 વેઇટિંગ રાઉન્ડ
વિદ્યાસહાયક ભરતી 2022 વેઇટિંગ રાઉન્ડ
વિદ્યાસહાયક ભરતી 2022 વેઇટિંગ રાઉન્ડ

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ