કરજણ નગરપાલિકા ભરતી 2022

કરજણ નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી/બઢતીના મંજુર થયેલ નિયમોને આધીન સ્પર્ધાત્મક પરીક્ષા / મેરીટના આધારે ક્લાર્ક

પોસ્ટ નામ

ક્લાર્ક અને અન્ય

કુલ જગ્યા

09

જે મિત્રો નગરપાલિકા ક્લાર્ક ભરતી 2022ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ સારો મોકો છે.

પગાર ધોરણ

પાંચ વર્ષ માટે ફિક્સ વેતન ચુકવણું રહેશે. ત્યારબાદ કામગીરીના “મૂલ્યાંકન”ને ધ્યાને લઇ જે તે પગાર

વય મર્યાદા

વય મર્યાદા સરકારીશ્રીના નિતી નિયમ મુજબની રહેશે