ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022

IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022 : ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA)ની 80 જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા પછી ઓનલાઈન અરજી કરી શકશે.

IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022
IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022

આ પણ જુઓ : તલોદ નગરપાલિકા ભરતી 2022

IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022

પોસ્ટ ટાઈટલIRCTC એપ્રેન્ટિસ ભરતી 2022
પોસ્ટ નામકોમ્પ્યુટર ઓપરેટર એન્ડ ટુરિઝમ આસિસ્ટન્ટ
કુલ જગ્યા80
ટ્રેનીંગ સમય ગાળો1 વર્ષ
સંસ્થાઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ25 ઓક્ટોબર 2022
સત્તાવાર વેબ સાઈટwww.apprenticeship.gov.in
અરજી પ્રકારઓનલાઈન

આ પણ જુઓ : NHM વડોદરા ભરતી 2022

IRCTC ભરતી 2022

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 80 જગ્યાઓની ભરતી માટે નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે મિત્રો IRCTC ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે.

IRCTC એપ્રેન્ટિસ ભરતી શૈક્ષણિક લાયકાત

ધોરણ 10 પાસ 50% માર્ક્સ સાથે માન્ય બોર્ડમાંથી પાસ કરેલ હોવું જોઈએ.

આ પણ જુઓ : સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2022

IRCTC એપ્રેન્ટિસ ભરતી ટેક્નિકલ લાયકાત

ITIમાં COPA ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ.

IRCTC એપ્રેન્ટિસ ભરતી પગાર ધોરણ

અલગ અલગ લેવલ પ્રમાણે ઉમેદવારોને રૂ. 5000/- થી 9000/- સુધીનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.

આ પણ જુઓ : મફત પ્લોટ યોજના 2022

વય મર્યાદા

ઉમેદવારોની ઉંમર 15 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

વયમર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળવાપાત્ર છે.

IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022 ઓનલાઈન ફોર્મ

લાયકાત ધરાવતા ઉમેદવારોએ www.apprenticeship.gov.in પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે.

આ પણ જુઓ : PVC આધાર કાર્ડ મંગાવો

IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી ધોરણ 10ના મેરીટ આધારે કરવામાં આવશે. ફાઈનલ સિલેકશન ભરતીના નિયમો મુજબ થશે.

IRCTC એપ્રેન્ટિસ ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

  • અરજી શરૂ તારીખ : 07-10-2022
  • અરજી છેલ્લી તારીખ : 25-10-2022

આ પણ જુઓ : IOCL એપ્રેન્ટીસ ભરતી 2022

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

IRCTC નું પૂરું નામ શું છે?

IRCTC નું પૂરું નામ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ છે.

IRCTC દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

IRCTC દ્વારા કુલ 80 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

IRCTC એપ્રેન્ટિસ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

IRCTC એપ્રેન્ટિસ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2022 છે.

1 thought on “IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ