ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

PM કિસાન 12 મો હપ્તો જમા થયો કે નહિ ચેક કરો

PM કિસાન 12 મો હપ્તો : આજે આપડે આવી જ એક યોજના “PM Kisan 12th Installment Status How to Check 2022” એટલે કે ખેડૂત પીએમ કિસાન યોજનામાં તેઓનો 12મો હપ્તો કઈ રીતે ચેક કરી શકાશે તેની માહિતી મેળવવા છીએ. PM Kisanનો 12મો હપ્તો તારીખ 17-10-2022ના રોજ જમા થયો છે.

PM કિસાન 12 મો હપ્તો
PM કિસાન 12 મો હપ્તો

આ પણ જુઓ : ગુજરાત મફત પ્લોટ યોજના 2022

PM કિસાન 12 મો હપ્તો

પોસ્ટ ટાઈટલPM કિસાન 12 મો હપ્તો
હપ્તોPM Kisan 12 મો
સહાયખેડૂતને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/-ની વાર્ષિક સહાય મળે છે
રાજ્ય દેશના તમામ રાજ્યો
ઉદ્દેશખેડૂતોને દર ત્રણ મહીને રૂપિયા 2000/-ની આર્થિક મદદથી તેઓને ટેકો મળી રહે
PM કિસન 12મો હપ્તો જમા તારીખ17 ઓક્ટોબર 2022
લાભાર્થીદેશના ખેડૂત
અરજીનો પ્રકારઓનલાઈન
ચુકવણી મોડડાયરેક્ટ બેંક ટ્રાન્સફર
સત્તાવાર વેબ સાઈટpmkisan.gov.in

આ પણ જુઓ : PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા

આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જાહેરાત કરી હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત 12 માં હપ્તાની ચુકવણી ચાલુ કરી દેવી. જેમાં હાલમાં ખેડૂત લાભાર્થીઓને લગભગ દસ કરોડ કરતા પણ વધારે છે જેનો ફાયદો થવાનો છે એટલે કે હવેથી ખેડૂતના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત 12 મો હપ્તાના રૂપિયા 2000/- જમા કરવામાં આવ્યા છે.

આ પણ જુઓ : આધાર કાર્ડ ડાઉનલોડ કરો

PM કિસાન 12 મો હપ્તોની સ્થિતિ 2022 કેવી રીતે તપાસવી

પીએમ કિસાન યોજનાના 12 મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ખેડૂત પોતે ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારાર ચેક કરી શકે છે અને PM Kisan Yojana 12th Installment Status 2022 કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેને ધ્યાન પૂર્વક વાંચવા વિનંતી.

સૌપ્રથમ આપ તમારા મોબાઈલમાં “Google Crome” ખોલો અને તેમાં “pm kisan yojana” સર્ચ કરો.

આ પણ જુઓ : ગુજરાતના તમામ ગામના નકશા જુઓ

જ્યાં આપની સમક્ષ pm kisan portalની સરકારી અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ ઓપન થઇ જશે. જ્યાં હોમ પેજની જમણી બાજુમાં farmer corner પર જવાનું રહેશે.

હવે farmer corner મા જઈને Beneficiary Status મેનુમાં જવાનું રહેશે એ મેનુમાં ઘડિયાળ દોરેલ હશે.

જ્યાં હવે નવો પેજ ખુલશે પછી લાભાર્થી મોબાઈલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર લખી કેપ્ચા કોડ નાખીને પોતાનો હપ્તો જમા થયો કે નહિ તે ચેક કરી શકશે.

નોંધ : આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ પર જઈને માહિતીની ખરાઈ કરો.

આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો

પીએમ કિસાન 12 હપ્તો ચેક કરોઅહીં ક્લિક કરો
પીએમ કિસાન મોબાઈલ એપઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
PM કિસાન 12 મો હપ્તો

1 thought on “PM કિસાન 12 મો હપ્તો જમા થયો કે નહિ ચેક કરો”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ