ગુજરાત વિધાનસભા ચૂંટણી તારીખ જાહેર - MY OJAS UPDATE

ગુજરાત વિધાનસભા ચૂંટણી તારીખ જાહેર

ગુજરાત વિધાનસભા ચૂંટણી તારીખ જાહેર : ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર કરવા માટે લાઇવ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી તારીખ જાહેર
ગુજરાત વિધાનસભા ચૂંટણી તારીખ જાહેર

ગુજરાત વિધાનસભા ચૂંટણી તારીખ જાહેર

પોસ્ટ ટાઈટલગુજરાત વિધાનસભા ચૂંટણી તારીખ જાહેર
પોસ્ટ નામવિધાનસભા ચૂંટણી 2022
રાજ્યગુજરાત

આ પણ જુઓ : DuoLingo App : અંગ્રેજી શીખવા માટે એપ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં 1 ડીસેમ્બરના રોજ પ્રથમ ચરણ અને 5 ડીસેમ્બરના રોજ બીજું ચરણ અને પરિણામ 8 ડીસેમ્બરના રોજ જાહેર થશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ 2022

ગુજરાત વિધાનસભાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેની તમામ અપડેટ અહિયાં આપવામાં આવશે.

પ્રથમ ચરણ મતદાન : 1 ડીસેમ્બર

બીજુ ચરણ મતદાન : 5 ડીસેમ્બર

પરિણામ : 8 ડીસેમ્બર

આ પણ જુઓ : કોલર નેમ એનાઉન્સર એપ્સ

બે તબક્કામાં મતદાન

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે છે. ઘણા સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવાઈ રહી હતી તેનો આતુરતાનો અંત આજે આવી ગયો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. ચૂંટણીપંચ દ્વારા આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો કરવામાં આવી છે. નીચે આપેલ ટેબલમાં તમે ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જોઈ શકો છો.

પ્રથમ તબક્કો : પીળો કલર

બીજો તબક્કો : ગુલાબી કલર

પ્રેસ કોન્ફરન્સના અંશ

ગુજરાતમાં 4.9 કરોડ મતદાતા કરશે મતદાન

ગુજરાતમાં આ વખતે 51782 મતદાન મથકો

4.6 લાખ મતદાતાઓ કરશે પ્રથમવાર મતદાન

મહિલાઓ માટે 1274 મતદાન કેન્દ્રો

વગેરે જાહેરાત

ચૂંટણી કાર્યક્રમવાંચો
પ્રેસ કોન્ફરન્સ પરિપત્રવાંચો
હોમ પેજ જાઓઅહીં ક્લિક કરો

Leave a Comment