ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

NHM વડોદરા ભરતી 2022 @arogyasathi.gujarat.gov.in

NHM વડોદરા ભરતી 2022 : નેશનલ હેલ્થ મિશન, NHM અંતર્ગત વડોદરા ઝોન હસ્તકના જીલ્લા વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા કોર્પોરેશન ખાતે આવેલ હોસ્પિટલ, જીલ્લા ખાતે આવેલ હોસ્પિટલ, ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, મેડીકલ કોલેજ અને સા.આ.કેન્દ્રમાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે મંજુર થયેલ કરાર આધારિત સ્ટાફની વિવિધ ખાલી જગ્યાઓ માટે 11 માસના કરાર ધોરણે ભરવા તથા પ્રતીક્ષાયાદી બનાવવા સદર હું જાહેરાત આપવામાં આવેલ છે.

NHM વડોદરા ભરતી 2022
NHM વડોદરા ભરતી 2022

આ પણ જુઓ : સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2022

લાયકાત ધરાવતા ઉમેદવારો સતાવાર જાહેરાત વાંચી અને arogyasathi.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

NHM વડોદરા ભરતી 2022

પોસ્ટ ટાઈટલNHM વડોદરા ભરતી 2022
પોસ્ટ નામસ્ટાફ નર્સ અને અન્ય
કુલ જગ્યા24
સંસ્થાનેશનલ હેલ્થ મિશન (NHM)
અરજી છેલ્લી તારીખ24-10-2022
સત્તાવાર વેબ સાઈટwww.arogyasathi.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

આ પણ જુઓ : તલોદ નગરપાલિકા ભરતી 2022

નેશનલ હેલ્થ મિશન વડોદરા ભરતી 2022

જે મિત્રો NHM ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રકાર, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી મીચે મુજબ છે.

NHM ભરતી 2022

આ પણ જુઓ : મફત પ્લોટ યોજના ગુજરાત 2022

જગ્યાનું નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાતપગાર ધોરણખાલી જગ્યા સ્થળ
સ્ટાફ નર્સ1બી.એસ.સી. (નર્સિંગ) જી.એન.એમ. તથા બેઝિક કોમ્પ્યુટર અને એમ.એસ.ઓફીસની જાણકારી જરૂરી અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ.13000/-ડી.ઈ.આઈ.સી. સેન્ટર – જનરલ હોસ્પિટલ, રાજપીપળા
ઓપ્ટોમેટ્રીસ્ટ1એમ.સી.આઈ. માન્ય યુનિવર્સીટીમાંથી બેચલર / માસ્ટર ડિગ્રી ઇન ઓપ્ટોમેટ્રી.12500/-ડી.ઈ.આઈ.સી. સેન્ટર – જનરલ હોસ્પિટલ, રાજપીપળા
ડેન્ટલ ટેકનિશિયન1સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછો 1 વર્ષનો ડેન્ટલ ટેક્નીશિયનનો કોર્ષ કરેલો હોવો જરૂરી છે.12000/-ડી.ઈ.આઈ.સી. સેન્ટર – જનરલ હોસ્પિટલ, રાજપીપળા
ઓડિયો અને સ્પીચ થેરાપીસ્ટ1સરકાર માન્ય સંસ્થામાંથી બેચલર ડિગ્રી ઇન સ્પીચ એન્ડ લેન્ગવેજ પેથોલીજી.15000/-ડી.ઈ.આઈ.સી. સેન્ટર – જનરલ હોસ્પિટલ, રાજપીપળા
ફીઝીયોથેરાપીસ્ટ1સરકાર માન્ય સંસ્થામાંથી બેચલર ડિગ્રી ઇન ફિઝીયોથેરાપી, ઉચ્ચ અભ્યાસને પ્રથમ પસંદગી.15000/-ડી.ઈ.આઈ.સી. સેન્ટર – જનરલ હોસ્પિટલ, રાજપીપળા
સોસીયલ વર્કર1સરકાર માન્ય સંસ્થામાંથી એમ.એસ.ડબલ્યુ ડિગ્રી.
સરકાર માન્ય સંસ્થાનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
15000/-ડી.ઈ.આઈ.સી. સેન્ટર – જનરલ હોસ્પિટલ, રાજપીપળા
લેબ ટેક્નીશીયન1બી.એસ.સી (માઈક્રોબાયોલોજી અથવા બાયોકેમેસ્ટ્રી) અને સરકાર માન્ય સંસ્થામાંથી ડી.એમ.એલ.ટી. કરેલ હોવું જોઈએ.13000/-ડી.ઈ.આઈ.સી. સેન્ટર – જનરલ હોસ્પિટલ, રાજપીપળા
અર્લી ઇન્ટરવેન્સીસ્ટ-સ્પેશિયલ એજ્યુકેટર1શૈક્ષણિક લાયકાત માટે જાહેરાત વાંચો11000/-ડી.ઈ.આઈ.સી. સેન્ટર – જનરલ હોસ્પિટલ, રાજપીપળા
સાયકોલોજીસ્ટ1માસ્ટર ડિગ્રી ઇન ચાઈલ્ડ સાયકોલોજી – માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી કરેલ હોવું જોઈએ.11000/-ડી.ઈ.આઈ.સી. સેન્ટર – જનરલ હોસ્પિટલ, રાજપીપળા
એકાઉન્ટ-ડેટા આસીસ્ટન્ટ10સ્નાતક ઇન કોમર્સ વિથ ડીપ્લોમા / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન. કોમ્પ્યુટર સોફ્ટવેરના જાણકાર.
(એકાઉન્ટીંગ સોફ્ટવેર, એમ.એસ. ઓફીસ) ઓફીસ મેનેજમેન્ટ અને ફાઈલિંગ સિસ્ટમની આવડત હોવી જોઈએ. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ડેટા એન્ટ્રી અંગેની સારી આવડત હોવી જોઈએ.
અનુભવ ઓછામાં ઓછા 1 વર્ષનો તથા હિન્દી અને અંગ્રેજી ભાષામાં કામગીરીથી જાણકાર હોવો જરૂરી છે.
13000/-સા.આ.કે – કદવાલ 1,
ફતેપુર 1,
સિંગવડ 1,
ધાનપુર 1, અગાશવાણી 1,
મોઝદા 1,
વીરપુર 1,
ગોઠીબ 1,
સાવલી 1,
ડેસર 1
આર.એમ.એન.સી. એચ કાઉન્સીલર2માસ્ટર ડિગ્રી ઇન સોશિયલ વર્ક તથા બેઝીક કોમ્પ્યુટરના જાણકારી જરૂરી.
ફક્ત સ્ત્રી ઉમેદવાર, ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું ફરજીયાત છે. કાઉન્સિલિંગનો અનુભવ હોવો જરૂરી છે.
16000/- + કામગીરીના આધારે ઇન્સેન્ટીવ રૂ. 5000 સુધીનુંજનરલ હોસ્પિટલ, દાહોદ
નર્સ પ્રેક્ટીશનર મીડવાઈફ (NPM)3Nurse Practitioner in Midwifery (NPM)30000/- + કામગીરીના આધારે ઇન્સેન્ટીવ રૂ. 10000 સુધીનું – પ્રતિ માસસા.આ.કે ગરુડેશ્વર 1,
સા.આ.કે ગરબાડા 1,
સા.આ.કે. કતવાર 1

આ પણ જુઓ : IOCL એપ્રેન્ટીસ ભરતી 2022

વય મર્યાદા

  • ઉંમર 40 વર્ષ

ઓનલાઈન અરજી જ માન્ય રહેશે. આર.પી.એ.ડી. સ્પીડ, પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.

સુવાચ્ચ ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે અને દરેક ઉમેદવારે ઈ-મેઈલ આઈ.ડી. ફરજીયાત આપવાનું રહેશે.

આ પણ જુઓ : આધાર કાર્ડ ડાઉનલોડ કરો

અધુરી વિગતોવાળી અરજી અમાન્ય રહેશે.

ઉમેદવાર 1 કરતા વધુ અરજી કરી શકશે નહી.

વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે તમામ ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 24-10-2022ની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે.

નિમણૂક લાગત આખરી નિર્ણય વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓ, વડોદરા ઝોન, વડોદરાના રહેશે.

આ પણ જુઓ : CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022

નોંધ : અરજી કરતા પહેલા સત્તાવાર વેબ સાઈટ પર જઈને ભરતીની માહિતી ચેક કરવી.

NHM વડોદરા ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

NHM વડોદરા ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારો arogyasathi.gujarat.gov.in પર જઈએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

NHM વડોદરા ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 24-10-2022

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
NHM વડોદરા ભરતી 2022

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ