ઇડર નગરપાલિકા ભરતી 2022

ઇડર નગરપાલિકા દ્વારા ક્લાર્ક, સફાઈ કામદાર, મુકાદમ, ડ્રેનેજ સફાઈ કામદારની કુલ 22 જગ્યાઓ માટે પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારથી સીધી ભરતીથી નિમણૂક માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

પોસ્ટ નામ

- ક્લાર્ક - સફાઈ કામદાર  - મુકાદમ  - ડ્રેનેજ સફાઈ કામદાર

કુલ જગ્યા

22

જે મિત્રો ક્લાર્ક, સફાઈ કામદાર અને અન્ય જગ્યાઓની ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે ઇડર નગરપાલિકા ભરતી એક સારો મોકો છે.

પગાર ધોરણ

રૂ. 14,800-47,100/-

પોસ્ટ પ્રમાણે અલગ પગાર

અરજી કવર ઉપર જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.