ONGC ભરતી 2022 @ongcindia.com

ONGC ભરતી 2022 : ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ પોસ્ટની 871 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ONGC ભરતી 2022

પોસ્ટ ટાઈટલONGC ભરતી 2022
પોસ્ટ નામAAE, કેમિસ્ટ, વગેરે
કુલ જગ્યા871
કંપની નામONGC
સ્થળભારત
અરજી શરૂ તારીખ22-09-2022
અરજી છેલ્લી તારીખ12-10-2022
સત્તાવાર વેબ સાઈટwww.ongcindia.com
અરજી પ્રકારઓનલાઈન

આ પણ વાંચો : ઇડર નગરપાલિકા ભરતી 2022

ONGC વેકેન્સી 2022

જે મિત્રો ONGC ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા જે નીચે મુજબ છે.

આ પણ વાંચો : SBI PO ભરતી 2022

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતી 2022

ONGC દ્વારા કુલ 871 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટ પ્રમાણે વિગતો નીચે મુજબ છે.

પોસ્ટ નામજગ્યાઓલાયકાત
AAE641સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરીંગની ડિગ્રી.
જીઓલોજિસ્ટ39M.Sc, M.Techમાં 60% સાથે પેટ્રોલિયમ જીઓસાયન્સ અને જીઓલોજીની ડિગ્રી.
કેમિસ્ટ55કેમેસ્ટ્રીમાં 60% સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી.
જીઓફિઝીસ્ટીટ78સબંધિત વિભાગ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી.
પ્રોગ્રામિંગ ઓફિસર13ડીપ્લોમા / ડિગ્રી / MCA.
મટીરીયલ મેનેજમેન્ટ ઓફિસર32કોઈ પણ ટ્રેડમાં એન્જિનિયરીંગની ડિગ્રી.
ટ્રાન્સપોર્ટ ઓફિસર13સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરીંગની ડિગ્રી.

આ પણ વાંચો : VMC પીડીયાટ્રીશીયન ભરતી 2022

નોંધ : અરજી કરતા પહેલા જાહેરાતમાં દર્શાવેલ તમામ વિગતો ધ્યાન પૂર્વક વાંચો અને પછી જ અરજી કરો.

ONGC ભરતી વય મર્યાદા

AAE (ડ્રીલીંગ / કમેન્ટીગ)અન્ય તમામ પોસ્ટ માટે
GEN/EWS : 28GEN/EWS : 30
OBC : 31OBC : 33
SC / ST : 33SC / ST : 35
PwBD : 38PwBD : 40

આ પણ વાંચો : ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022

ONGC ભરતી પગાર ધોરણ

ONGC ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને રૂ. 60,000 થી 1,80,000 સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે.

અરજી ફી

GEN / OBC / EWSરૂ. 300
SC / ST / PwBDકોઈ ફી નથી

આ પણ વાંચો : SSC CGL ભરતી 2022

ONGC ભરતી પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી નીચેના ધારા ધોરણો મુજબ કરવામાં આવશે.

Gate Score 202260%
લાયકાત25%
ઈન્ટરવ્યુ15%

આ પણ વાંચો : IOCL ભરતી 2022

ONGC ભરતી અરજી પ્રક્રિયા

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ www.recruitment.ongc.co.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ONGC ભરતી અરજી તારીખ

અરજી શરૂ તારીખ : 22 સપ્ટેમ્બર 2022

અરજી છેલ્લી તારીખ : 12 ઓક્ટોબર 2022

આ પણ વાંચો : મફત પ્લોટ યોજના ગુજરાત 2022

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
ONGC ભરતી 2022
ONGC ભરતી 2022

ONGC દ્વારા કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

ONGC દ્વારા કુલ 871 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

ONGC ભરતી 2022 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

ONGC ભરતી 2022ની ફોર્મ ભરવાની છેલ્લી 12 ઓક્ટોબર 2022 છે.

ONGC ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

www.ongcindia.com ઓફિશિયલ વેબસાઈટ છે.