ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

SSC CGL ભરતી 2022 @ssc.nic.in

SSC CGL ભરતી 2022 : સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કમ્બાઇન ગ્રેજ્યુએટ લેવલ (CGL)ની જગ્યાઓ માટે જાહેરાત 17 સપ્ટેમ્બરના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે. સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2022 માં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. જાહેરાત અને અરજી કઈ રીતે કરવી તમામ માહિતી માટે આ લેખમાં મેળવીએ.

SSC CGL ભરતી 2022

પોસ્ટ ટાઈટલસ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2022
પોસ્ટ નામSSC CGL ભરતી 2022
કુલ જગ્યા20,000 સંભવિત
સંસ્થા નામસ્ટાફ સિલેકશન કમિશન (SSC)
નોકરી સ્થળભારત
અરજી શરૂ તારીખ17 સપ્ટેમ્બર 2022
અરજી છેલ્લી તારીખ08 ઓક્ટોબર 2022
સત્તાવાર વેબસાઈટssc.nic.in

આ પણ વાંચો : ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022

સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2022

જે મિત્રો SSC CGL ભરતી 2022ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

SSC CGL શૈક્ષણિક લાયકાત

માન્ય યુનિવર્સીટી અથવા સંસ્થામાં સ્નાતકની ડિગ્રી. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

આ પણ વાંચો : PFRDA ભરતી 2022

વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 18 થી 32 વર્ષની હોવી જોઈએ. અનામત વર્ગના વિદ્યાર્થીઓને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે.

SSC CGL પગાર ધોરણ

  • પે લેવલ – 4 (રૂ. 25,500 થી 81,100)
  • પે લેવલ – 5 (રૂ. 29,200 થી 92,300)
  • પે લેવલ – 6 (રૂ. 35,400 થી 1,12,400)
  • પે લેવલ – 7 (રૂ. 44,900 થી 1,42,400)
  • પે લેવલ – 8 (રૂ. 47,600 થી 1,15,100)

આ પણ વાંચો : ગુજરાત મફત પ્લોટ યોજના 2022

અરજી ફી

મહિલા/SC/STPwBD/ESM ઉમેદવારફી નથી
અન્ય તમામ ઉમેદવારોરૂ. 100/-

SSC CGL ભરતી 2022 પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT), લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર પ્રોફીયન્સી ટેસ્ટ અને ફાઈનલ મેરીટ લિસ્ટના આધારે કરવામાં આવશે.

SSC CGL ભરતી 2022 ઓનલાઈન અરજી પ્રક્રિયા

લાયકાત ધરાવતા ઉમેદવારો SSCની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

SSC CGL ભરતી 2022 છેલ્લી તારીખ

અરજી શરૂ તારીખ17-09-2022
અરજી છેલ્લી તારીખ08-10-2022
જનરેટ ઓનલાઈન ચલણની છેલ્લી તારીખ08-10-2022
જનરેટ ઓફલાઈન ચલણ છેલ્લી તારીખ08-10-2022
ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ09-10-2022
ઓફલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ10-10-2022
ફોર્મ સુધારવાની તારીખ12-10-2022 થી 13-10-2022
સંભવિત પરીક્ષા તારીખ (ટાયર- 1)ડીસેમ્બર, 2022
સંભવિત પરીક્ષા તારીખ (ટાયર- 2)પછી જાહેર થશે
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરીઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
SSC CGL ભરતી 2022
SSC CGL ભરતી 2022

સ્ટાફ સિલેક્શન ભરતી 2022 FAQ

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા CGL ભરતીનું નોટિફિકેશન ક્યારે જાહેર કરવામાં આવશે?

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા CGL ભરતીનું નોટિફિકેશન 17 સપ્ટેમ્બર ના રોજ જાહેર કરવામાં આવશે.

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા CGLની કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?

અંદાજીત 20000 જગ્યાઓ

સ્ટાફ સિલેક્શન CGL નું પૂરું નામ શું છે?

સ્ટાફ સિલેક્શન CGL નું પૂરું નામ Combined Graduate Level છે.

SSC ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

SSC ની ઓફિશિયલ વેબસાઈટ www.ssc.nic.in છે.

3 thoughts on “SSC CGL ભરતી 2022 @ssc.nic.in”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ