જીલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા ભરતી 2022 - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

જીલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા ભરતી 2022

જીલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા ભરતી 2022 : ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની બાળ સુરક્ષા યોજના (મિશન વાત્સલ્ય) હેઠળ કાર્યરત જીલ્લા બાળ સુરક્ષા એકમ, વડોદરા તથા સરકારી સંસ્થા ઓબ્ઝર્વેશન હોમ ફોર ગર્લ્સ (ઝોનલ) વડોદરા તથા બિન સરકારી સંસ્થાઓ જીલ્લા બાળ સંરક્ષક મંડળ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ, બાળ ગોકુલમ વડોદરા તથા જાગૃતિ સમાજ સેવા મંડળ ટ્રસ્ટ વડોદરા દ્વારા સંચાલિત ડોન બોસ્કો સ્નેહાલય ઓપન શેલ્ટર હોમ વડોદરામાં મંજુર થયેલ નીચે દર્શાવેલ જગ્યાઓ માટે 11 માસના કરાર આધારિત હંગામી ધોરણે તા. 07/10/2022 ના રોજ પોતાના ઉમેદવાર પસંદ કરવા માટે વોકઇન ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે.

જીલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા ભરતી 2022

પોસ્ટ નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યા5
સ્થળવડોદરા
પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યુ
જીલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા ભરતી 2022

આ પણ વાંચો : IOCL એપ્રેન્ટીસ ભરતી 2022

ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત, અનુભવના અસલ પ્રમાણપત્રો, 2 પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ તથા સ્વપ્રમાણિત નકલો સાથે સવારે 09:00 થી 11:00 કલાકે નીચે દર્શાવેલ સરનામે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે.

પોસ્ટ નામકચેરી નામ / સંસ્થાનું નામશૈક્ષણિક લાયકાતપગારવય મર્યાદા
એકાઉન્ટન્ટ
જગ્યા : 01
જીલ્લા બાળ સુરક્ષા એકમ – વડોદરાB.Com અથવા M.Com અથવા CA લઘુત્તમ 50% સાથે ઉત્તીર્ણ, હિસાબી, કચેરી કાર્યપદ્ધતિના ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ટેલી સાથેનો 2 વર્ષનો અનુભવ14,000/-21 થી 40 વર્ષ
ગૃહમાતા (ફક્ત મહિલા ઉમેદવાર)
જગ્યા : 01
ઓબ્ઝર્વેશન હોમ ફોર ગર્લ્સ (ઝોનલ) – વડોદરાકોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક, કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન13,000/-25 થી 40 વર્ષ
ગૃહપિતા
જગ્યા : 01
ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ (બાળ ગોકુલમ) – વડોદરાકોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક, કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન13,000/-25 થી 40 વર્ષ
આઉટ રીચ વર્કર
જગ્યા : 02
ઓપન શેલ્ટર હોમ – વડોદરાબી.આર.એસ. અથવા બી.એસ.ડબલ્યુ અથવા બી.એ. વિથ સમાજશાસ્ત્ર વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી, શૈક્ષણિક લાયકાતને અનુરૂપ સ્વૈચ્છીક સંસ્થા તથા સરકારી પ્રોજેક્ટમાં 1 વર્ષની કામગીરીનો અનુભવ11,000/-40 વર્ષથી વધુ નહી.

આ પણ વાંચો : ONGC ભરતી 2022

સવારે 09:00 કલાકથી 11:00 કલાક વચ્ચે પોતાનું રજીસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારનું જ ઈન્ટરવ્યુ લેવામાં આવશે.

ઈન્ટરવ્યુ વખતે તમામ જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, જન્મનો પુરાવો અને પાસપોર્ટ સાઈઝના ફોટા સહિત તેમજ તેની પ્રમાણિક નકલો રજીસ્ટ્રેશન વખતે ફરજીયાત જમા કરાવવાની રહેશે.

જરૂરી લાયકાત અને અનુભવ ન ધરાવતા ઉમેદવારોનું ઈન્ટરવ્યુ લેવામાં આવશે નહિ.

આ વોક ઇન ઈન્ટરવ્યુમાં કોઇપણ જાતના ભથ્થા કે રકમ ચુકવવામાં આવશે નહી.

આ પણ વાંચો : SBI PO ભરતી 2022

ઉપરોક્ત તમામ જગ્યાઓમાં સંકલિત બાળ સુરક્ષા યોજના (મિશન વાત્સલ્ય)ની માર્ગદર્શિકામાં થતા તમામ ફેરફાર બંધનકર્તા રહેશે, જાહેરાત આલ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી તે અંગેનો અબાધિત અધિકાર જીલ્લા ભરતી પસંદગી સમિતી વડોદરાને રહેશે.

કોવિડ 19ની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

સરનામું

ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ, બાળ ગોકુલમ, ભુતડીઝાપા, પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે, કરેલીબાગ, વડોદરા.

આ પણ વાંચો : SSC CGL ભરતી 2022

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
જીલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા ભરતી 2022
જીલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા ભરતી 2022
જીલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા ભરતી 2022

3 thoughts on “જીલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા ભરતી 2022”

Leave a Comment

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ