ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

NHM પોરબંદર ભરતી 2022

NHM પોરબંદર ભરતી 2022 : પોરબંદર જીલ્લામાં નેશનલ હેલ્થ મિશન પ્રોગ્રામ અંતર્ગત ટેકનીકલ સ્ટાફની કરાર આધારિત 11 માસના સમયગાળા માટેની જગ્યા તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અને ત્યાર બાદ અરજી કરો.

NHM પોરબંદર ભરતી 2022

પોસ્ટ ટાઈટલNHM પોરબંદર ભરતી 2022
પોસ્ટ નામકોમ્યુનીટી હેલ્થ ઓફિસર, ફાર્માસિસ્ટ અને અન્ય
કુલ જગ્યા12
સંસ્થાNHM પોરબંદર
અરજી પ્રકારઓફલાઈન

આ પણ વાંચો : નેશનલ હેલ્થ મિશન દેવભૂમિ દ્વારકા ભરતી 2022

નેશનલ હેલ્થ મિશન પોરબંદર ભરતી 2022

જે મિત્રો નેશનલ હેલ્થ મિશન પોરબંદર ભરતી માટે રાહ જોઈ રહ્યા છે તેઓ માટે ખુબ જ સારી તક છે. ભરતી લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે બાબત નીચે મુજબ છે.

આ પણ વાંચો : નેશનલ અર્બન હેલ્થ મિશન ગાંધીનગર ભરતી 2022

પોસ્ટ નામસંખ્યાશૈક્ષણિક લાયકાતપગારવય મર્યાદા
કોમ્યુનીટી હેલ્થ ઓફિસર03BAMS / GNM / B.Sc નસિંગની સાથે SIHFW વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટીફીકેટ કોર્ષ ઇન કોમ્યુનીટી હેલ્થ (બ્રીજ કોર્ષ) કરેલ આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે અથવા CCCH નો કોર્ષ B.Sc નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B.Sc નર્સિંગના કોર્ષમાં જુલાઈ -2020થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઈ – 2020 કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.Sc નર્સિંગના ઉમેદવારો. નર્સિંગ કાઉન્સીલીંગનું રજીસ્ટ્રેશન ફરજીયાત અને બેઝીક કોમ્પ્યુટર નોલેજ.રૂ. 25,000/- ફિક્સ વધુમાં રૂ. 10,000/- સુધી પરફોર્મન્સ લીંક ઇન્સેન્ટીવ
ફાર્માસિસ્ટ (RBSK)04ભારતીય કાયદાથી સ્થપાયેલ યુનિવર્સીટીમાંથી મેળવેલ ફાર્માસીમાંથી ડિગ્રી અથવા ફાર્મસીના ડીપ્લોમા અથવા સમકક્ષ. ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં નોંધાયેલ હોવા જોઈએ. કોમ્પ્યુટર બેઝીક નીલેજ.રૂ. 13,000/-વધુમાં વધુ 40 વર્ષ
લેબોરેટરી ટેક્નીશ્યન (Civil Hospital)01બો.એસ.સી સાથે કેમીસ્ટ્રી / માઈક્રોબાયોલોજી અથવા એમ.એસ.સી. સાથે ઓર્ગેનીક કેમીસ્ટ્રી / માઈક્રોબાયોલોજી, ગુજરાત રાજ્ય દ્વારા માન્ય સંસ્થા અથવા મેડીકલ કોલેજ ખાતેનું લેબોરેટરી ટેક્નીશ્યન ટ્રેનીંગ કોર્ષનું પાસ થયેલ સર્ટીફીકેટ અને લેબોરેટરી ટેકનીશ્યના અનુભવ વાળાને પ્રાથમિકતા આપવામાં આવશે.રૂ. 13,000/-વધુમાં વધુ 58 વર્ષ
સ્ટાફ નર્સ (24*7 પીએચસી)03બી.એસ.સી. નર્સિંગ પાસ સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન અથવા ડીપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મીડવાઈફરી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા ખાતેથી તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી. બેઝીક કોમ્પ્યુટર કોર્ષનું પ્રમાણપત્ર હોવું જરૂરી.રૂ. 13,000/-વધુમાં વધુ 45 વર્ષ
કોલ્ડ ચેઈન ટેકનીશ્યન01એસ.એસ.સી. પાસ, સરકારી આઈ.ટી.આઈ.માંથી એ.સી. એન્ડ રેફ્રીજરેશન રીપેરીંગ કોર્સ, મેઈન્ટેનન્સ ઓફ રેફ્રીજરેટર એન્ડ એ.સી.ના કામનો 2 વર્ષનો અનુભવ, એમ.એસ. ઓફીસ તથા કોમ્પ્યુટર બેઈઝીક નોલેજ.રૂ. 10,000/-મહત્તમ 40 વર્ષ

આ પણ વાંચો : IOCL ભરતી 2022

જાહેરાત પ્રસિદ્ધ થયાથી એક વર્ષ આ માન્યતા રેહેશે અને ભવિષ્યમાં આ જગ્યાઓમાંથી ખાલી પડેલ જગ્યા માટે અઠવાડિયાના દર ગુરુવારે વોક ઇન ઈન્ટરવ્યુ જીલ્લા પંચાયત, આરોગ્ય શાખા, પોરબંદર ખાતે ગોઠવવામાં આવશે.

આ પણ વાંચો : SSC CGL ભરતી 2022

નોંધ : આ ભરતીની માહિતી વિવિધ માધ્યમ દ્વારા પ્રાપ્ત થઇ છે તેથી ભરતીને લગતી માહિતી અને અન્ય વિગતો માટે ભરતીની સત્યતા તપાસો પછી જ અરજી કરો.

NHM પોરબંદર ભરતી 2022 પસંગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ પ્રમાણે થશે. (નિયમો મુજબ)

NHM પોરબંદર ભરતી 2022 અરજી કઈ ર્રીતે કરશો?

ઉમેદવારોએ વોક ઇન ઈન્ટરવ્યુ માટે તારીખ 28-09-2022ના રોજ આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત ભવન, એસ.ટી. બાજુમાં, પોરબંદર ખાતે સવારે 10:00 કલાકે હાજર રહેવાનું રહેશે. રજીસ્ટ્રેશનનો સમય સવારે 10 થી 12 સુધીનો રહેશે.

અરજી સાથે પાસપોર્ટ સાઈઝનો ફોટો એલ.સી. તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ ઓરીજનલ સર્ટીફીકેટ, અનુભવના પ્રમાણપત્રો અને તેની નકલનો સેટ લાવવાનો રહેશે.

NHM પોરબંદર ભરતી 2022 ઈન્ટરવ્યુ તારીખ કઈ છે?

ઈન્ટરવ્યુ તારીખ : 28-09-2022
સમય : 10 કલાક
રજીસ્ટ્રેશન સમય : સવારે 10 થી 12 સુધી

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
NHM પોરબંદર ભરતી 2022
NHM પોરબંદર ભરતી 2022

1 thought on “NHM પોરબંદર ભરતી 2022”

  1. Tofik malek
    મો 6359285710
    Village Antisar
    Ta kapadwanj
    Dist kheda
    State gujarat
    હુ ભરતી મા જોડાવા માગુ છુ
    લિ.. Tofik malek

    Reply

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ