ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

VMC ભરતી 2023: 8 પાસ માટે ડ્રાઈવર ભરતી

VMC ભરતી 2023: વડોદરા મહાનગરપાલિકામાં ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર (ERC), વડોદરા માટે 11 માસના સંપૂર્ણપણે કરાર આધારિત “ડ્રાઈવર કમ ઓપરેટર”ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી માત્ર રજીસ્ટર્ડ પોસ્ટ / સ્પીડ પોસ્ટથી અરજીઓ મંગાવવામાં આવે છે.

VMC ભરતી 2023

પોસ્ટ ટાઈટલVMC ભરતી 2023
પોસ્ટ નામVMC ડ્રાઈવર કમ ઓપરેટર ભરતી 2023
કુલ જગ્યા18
સંસ્થાવડોદરા મહાનગરપાલિકા
અરજી છેલ્લી તારીખ10-02-2023
અરજી પ્રકારઓફ લાઈન

આ પણ જુઓ : IB ભરતી 2023

VMC ભરતી 2023
VMC ભરતી 2023

આ પણ જુઓ : SSC MTS 2023

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023

જે મિત્રો VMC ડ્રાઈવર ભરતી 2023ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી આપડે આ લેખમાં મેળવીએ.

પોસ્ટકુલ જગ્યા
ડ્રાઈવર-ઓપરેટર18

આ પણ જુઓ : રાજકોટ રોજગાર ભરતી મેળો 2023

શૈક્ષણિક લાયકાત અને લાયકાત

પોસ્ટલાયકાત
ડ્રાઈવર-ઓપરેટરઉમેદવાર ધોરણ 08 પાસ હોવો જોઈએ.
ઉમેદવાર D.C.O (ડ્રાઈવર કમ ઓપરેટર)નો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.
ધોરણ 10-12 પાસ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

અનુભવ
ઉમેદવાર હેવી ડ્રાઈવિંગ લાઇસન્સ ધરાવતો જોવો જોઈએ અને આ લાઇસન્સ ઇસ્યુ થયા પછીનો ડ્રાઈવર તરીકે ખાનગી/સરકારી સંસ્થામાં ઓછામાં ઓછો 05 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. 05 વર્ષ કરતા વધુ અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
વડોદરા ફાયર અને ઈમરજન્સી સેવામાં આ પ્રકારની કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

આ પણ જુઓ : વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023

પગાર ધોરણ

પોસ્ટપગાર
ડ્રાઈવર-ઓપરેટરરૂ. 17000/- (માસિક ઉચ્ચત્તર પગાર)
24 કલાક હાજર

વય મર્યાદા

પોસ્ટઉંમર
ડ્રાઈવર-ઓપરેટર18 થી 50 વર્ષ સુધી

આ પણ જુઓ : RMC MPHW ભરતી 2023

સુચના

ઉમેદવારોએ સદરહું જાહેરાતની તમામ વિગતો જોયા પછી જ ઉક્ત લાયકાત તથા અનુભવ ધરાવતા તમામ ઉમેદવારોએ અરજી ફોર્મનો નમુનો કચેરીએથી મેળવી, સંપૂર્ણ વિગતો ભરી, પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોંટાડી અરજી રજીસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી “એડી. સીટી એન્જિનિયરશ્રી (ગેસ), ફાયર શાખા, અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ, પહેલો માળ, સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (CCC), બદામડી બાગ, વડોદરા-390001” એ સરનામે અને તારીખ 10-02-2023 સુધીમાં મળે એ રીતે કરવાની રહેશે.

ઉમેદવારે અરજી તથા કવર ઉપર જગ્યાનું નામ તથા પી.આર.ઓ નંબર અવશ્ય લખવો.

અરજી સાથે ઉંમર, શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા જાતિના પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલો અવશ્ય સામેલ રાખવી.

અધુરી વિગતોવાળી તેમજ જરૂરી પ્રમાણપત્રો રજુ કર્યા સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઈપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી. જેની નોંધ લેવી.

અરજદારે અરજીમાં પોતાનો મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે.

આ પણ જુઓ : ગુજરાત GDS ભરતી 2023

કુરીયર દ્વારા અથવા રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહી.

આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઈ જગ્યાને અનુરૂપ એલીમીનેશન ટેસ્ટ / સ્પર્ધાત્મક પરીક્ષા / ઈન્ટરવ્યું અંગે કમિશ્નરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય આપના સુધી નવી માહિતી પહોંચાડવાનો છે તેથી અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી જાણી પછી જ અરજી કરો.

VMC ભરતી 2023 જાહેરાતઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

5 thoughts on “VMC ભરતી 2023: 8 પાસ માટે ડ્રાઈવર ભરતી”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ