IB ભરતી 2023 : ઈન્ટેલીજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરીટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)ની 1675 જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી 28 જાન્યુઆરી 2023 થી 17 ફેબ્રુઆરી 2023 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
IB ભરતી 2023
પોસ્ટ ટાઈટલ | IB ભરતી 2023 |
પોસ્ટ નામ | સિક્યુરીટી આસિસ્ટન્ટ અને MTS |
કુલ જગ્યા | 1675 |
સંસ્થાનું નામ | ઈન્ટેલીજન્સ બ્યુરો |
સ્થળ | ભારત |
અરજી છેલ્લી તારીખ | 17-02-2023 |
સત્તાવાર વેબ સાઈટ | www.mha.gov.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
આ પણ જુઓ : કોલર નેમ એનાઉન્સર એપ્સ
આ પણ જુઓ : તમારા જિલ્લાની નોકરીની માહિતી મેળવો
ઈન્ટેલીજન્સ બ્યુરો ભરતી 2023
ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ અને MTS ની 1671 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
આ પણ જુઓ : PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો
પોસ્ટ નામ | જગ્યા |
સિક્યુરીટી આસિસ્ટન્ટ / એક્ઝીક્યુટીવ | 1521 |
MTS | 150 |
આ પણ જુઓ : ગુજરાત GDS ભરતી 2023
IB ભરતી 2023 શૈક્ષણિક લાયકાત
માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટીટયુટમાંથી ધોરણ 10 અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
IB ભરતી 2023 પગાર
પોસ્ટ નામ | પગાર |
સિક્યુરીટી આસિસ્ટન્ટ / એક્ઝીક્યુટીવ | 21700-69100 (લેવલ 3) |
MTS | 18000-56900 (લેવલ 1) |
IB ભરતી વય મર્યાદા
પોસ્ટ નામ | વય મર્યાદા |
સિક્યુરીટી આસિસ્ટન્ટ / એક્ઝીક્યુટીવ | 27 વર્ષથી વધુ નહી |
MTS | 18 થી 25 વર્ષ |
વય મર્યાદામાં અનામત કક્ષાના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળશે.
અરજી ફી
અન્ય તમામ ઉમેદવારો | રૂ. 450/- |
GEN / OBC / EWS કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે | રૂ. 500/- |
આ પણ જુઓ : DuoLingo App : અંગ્રેજી શીખવા માટે એપ
IB ભરતી 2023 અરજી કરવાની પદ્ધતિ
- ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર ની મુલાકાત લેવી જોઈએ.
- જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
- ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
- નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
- છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.
IB ભરતી 2023 અરજી કરવાની છેલ્લી
- અરજી શરૂ તારીખ : 28-01-2023
- અરજી છેલ્લી તારીખ : 17-02-2023
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
Job
10 pass
Yes job chiye please 🙏🙏