ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

SSC MTS 2023: ધોરણ 10 પાસ માટે MTS અને હવાલદારની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરો

SSC MTS 2023: સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા MTS (મલ્ટી-ટાસ્કિંગ(નોન-ટેકનીકલ) સ્ટાફ) અને હવાલદારની 11409 આશરે જગ્યાઓ માટે SSC MTS નોટિફિકેશન 2023 પ્રકાશિત કર્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવારો SSC MTS 2023 નોટિફિકેશન વાંચો અને સત્તાવાર વેબસાઈટ પર જઈને SSC MTS ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરો.

SSC MTS 2023

પોસ્ટ ટાઈટલSSC MTS 2023
પોસ્ટ નામSSC MTS ભરતી 2023
SSC હવાલદાર ભરતી 2023
કુલ જગ્યા11409 (આશરે)
નોકરી સ્થળભારત
છેલ્લી તારીખ17 ફેબ્રુઆરી 2023
સત્તાવાર વેબસાઈટssc.nic.in
અરજી પ્રકારઓનલાઈન

આ પણ જુઓ : IB ભરતી 2023

SSC MTS 2023
SSC MTS 2023

આ પણ જુઓ : RMC MPHW ભરતી 2023

ધોરણ 10 પાસ ભરતી 2023

સ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદાર પદ માટેની પરીક્ષાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. મોટી સંખ્યામાં કેન્ડિટેડ આ જાહેરાત રાહ જોઈને બેઠા હતા. આ ભરતીમાં એસએસસી 11 હજારથી વધારે પદોની ભરતી કરશે. આ ભરતી માટે અરજી કરવા ઇચ્છા ધરાવતા લોકોએ ઓનલાઈન અરજી કરવી પડશે.

આ પણ જુઓ : જુનિયર ક્લાર્ક પેપર સ્ટાઈલ 2023

SSC MTS ભરતી 2023 / SSC હવાલદાર ભરતી 2023

તમે સ્ટાફ સિલેક્શન કમિશનની આ જગ્યાઓ માટે માહિતી મેળવવા માંગો છો કે અરજી કરવા માંગો છો, બંને કામ માટે તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ કરવા માટે SSC ની સત્તાવાર વેબસાઇટનું સરનામું છે – ssc.nic.in.

પોસ્ટ નામજગ્યા
MTS10880 (અંદાજે)
હવાલદાર (CBIC & CBN)529

આ પણ જુઓ : વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023

SSC MTS શૈક્ષણિક લાયકાત

ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી મેટ્રિક્સ અથવા તેને સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

SSC MTS વય મર્યાદા

 • 1825 વર્ષ : MTS અને હવાલદાર (CBN)
 • 18-27 વર્ષ : હવાલદાર (CBIC)
 • અનામત કક્ષાના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. વધુ માહિતી માટે જાહેરાત વાંચો.

SSC MTS પગાર ધોરણ

પોસ્ટ નામપગાર
MTSપે લેવલ-1, 7માં પગાર પંચના પે મેટ્રિક્સ મુજબ
હવાલદાર (CBIC & CBN)પે લેવલ-1, 7માં પગાર પંચના પે મેટ્રિક્સ મુજબ

આ પણ જુઓ : PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો

અરજી ફી

 • BHIM UPI, નેટ બેંકિંગ દ્વારા, Visa, Mastercard, Maestro, RuPay ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને અથવા SBI ચલણ જનરેટ કરીને SBI શાખાઓમાં રોકડ દ્વારા ફીની ચુકવણી કરી શકાય છે.
 • મહિલા/SC/ST/PwBD/ESM ઉમેદવારો માટે કોઈ ફી નથી
 • અન્ય કેટેગરીના ઉમેદવારો રૂ. 100/-

નોંધ : સત્તાવાર જાહેરાતમાં આપેલ તમામ મહિતી વાંચી પછી જ અરજી કરવી.

આ પણ જુઓ : ગુજરાત GDS ભરતી 2023

SSC MTS અરજી પ્રક્રિયા

 • લાયક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in પર જાઓ.
 • સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરો->માંગેલ માહિતી ભરો.
 • લોગીન કરો.
 • અરજી ફોર્મ ભરો.
 • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
 • ફી ચૂકવો.
 • અરજીપત્રકની પ્રિન્ટ કાઢો.

આ પણ જુઓ : ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023

SSC MTS અરજી તારીખ

 • અરજી શરૂ તારીખ : 18-01-2023
 • અરજી છેલ્લી તારીખ : 17-02-2023
સત્તાવાર જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

SSC MTS 2023 FAQs

SSC MTS 2023 ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ કઈ?

SSC મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદારની પોસ્ટ માટે અરજી આવતીકાલથી એટલે કે 18 જાન્યુઆરી 2023થી શરૂ થઈ ગઈ છે અને આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2023 છે.

SSC ભરતીની વેબસાઇટ કઈ છે?

SSCની વેબસાઇટ https://ssc.nic.in છે

SSC દ્વારા MTS અને હવાલદારની કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?

SSC દ્વારા અંદાજે 11409 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે.

1 thought on “SSC MTS 2023: ધોરણ 10 પાસ માટે MTS અને હવાલદારની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરો”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ