ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

VMC લાઈફગાર્ડ ટ્રેનર ભરતી 2023: 10 પાસ માટે ભરતી

VMC લાઈફગાર્ડ ટ્રેનર ભરતી 2023: Vadodara Municipal Corporation (વડોદરા મહાનગરપાલિકા)ના સ્વીમીંગપુલો માટે લાઈફગાર્ડ ટ્રેનરની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 06 માસના કરાર આધારિત ભરવાની જરૂરિયાત હોઈ આ બાબતના વોક ઇન ઈન્ટરવ્યુ, સ્વીમીંગ પ્રેક્ટીકલ ટેસ્ટ નીચે આપેલ સ્થળ પર રાખવામાં આવેલ છે.

VMC લાઈફગાર્ડ ટ્રેનર ભરતી 2023

પોસ્ટ ટાઈટલVMC લાઈફગાર્ડ ટ્રેનર ભરતી 2023
પોસ્ટ નામલાઈફગાર્ડ ટ્રેનર
કુલ જગ્યા4
સંસ્થાવડોદરા મહાનગરપાલિકા
(Vadodara Municipal Corporation)
સ્થળવડોદરા
ઈન્ટરવ્યુ તારીખ13-03-2023
સત્તાવાર વેબસાઈટvmc.gov.in/
અરજી પ્રકારઓફલાઈન

VMC ભરતી 2023 / VMC Bharti 2023

લાયકાત ધરાવતા પુરુષ/મહિલા ઉમેદવારોએ લાયકાત, અનુભવ, ઉંમર તેમજ મૂળ પ્રમાણપત્રો તથા તેની પ્રમાણિત નકલો, હાલનો પાસપોર્ટ સાઈઝનો એક ફોટો તેમજ પ્રેક્ટીકલ ટેસ્ટ માટે સ્વીમીંગ કોસ્ચ્યુમ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.

VMC લાઈફગાર્ડ ટ્રેનર ભરતી 2023
VMC લાઈફગાર્ડ ટ્રેનર ભરતી 2023

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023

જગ્યાનું નામજગ્યાલાયકાત
લાઈફગાર્ડ કમ ટ્રેનરકુલ – 4
પુરુષ:2
મહિલા:2
એસ.એસ.સી. પાસ હોવો જોઈએ. નિષ્ણાંત તરવૈયા તથા પાણીની તમામ રમતો શીખવવાનો અનુભવી હોવો જોઈએ. ડૂબતા માણસને બચાવવાની તથા કુત્રિમ શ્વાસો શ્વાસ આપવાની ક્રિયાની બધી રીતોનો જાણકાર હોવો જોઈએ.

માસિક પગાર કેટલો મળશે

  • માસિક ઉચ્ચક રૂ. 10,000/- પગાર મળશે.

વય મર્યાદા

  • તારીખ 13-03-2023ના રોજ 30 વર્ષથી વધુ નહી.

ઈન્ટરવ્યું સ્થળ, તારીખ અને સમય

ઈન્ટરવ્યુ તારીખ : 13-03-2023, સોમવાર

ઈન્ટરવ્યુ સમય : બપોરે 02:30 કલાકે

સ્થળ : સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સ્વીમીંગપુલ અરેના, ચાણક્યપૂરી ચાર રસ્તા પાસે, ન્યુ. સમા રોડ, વડોદરા

સદર જગ્યા સંપૂર્ણપણે 06 માસના કરાર આધારિત કોન્ટ્રાકટ બેઝ ઉપર રહેશે.

નોંધ: જાહેરાતમાં દર્શાવેલ તમામ વિગતો ફરજીયાત વાંચી લેવી.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ