ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ગુજરાત 108 ઈમરજન્સી ભરતી 2022 | EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2022

ગુજરાત 108 ઈમરજન્સી ભરતી 2022 : ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ (EMRI) દ્વારા ઈમરજન્સી મેડીકલ ટેકનિશિયન (EMT)ની વિવિધ જીલ્લામાં ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો અને ઈન્ટરવ્યુ સમયે હાજર રહો.

ગુજરાત 108 ઈમરજન્સી ભરતી 2022
ગુજરાત 108 ઈમરજન્સી ભરતી 2022

આ પણ જુઓ : તમારા જીલ્લાની નોકરીની માહિતી મેળવો

ગુજરાત 108 ઈમરજન્સી ભરતી 2022

પોસ્ટ ટાઈટલગુજરાત 108 ઈમરજન્સી ભરતી 2022
પોસ્ટ નામઈમરજન્સી મેડીકલ ટેકનિશિયન (EMT)
કુલ જગ્યા
સ્થળસુરત, વડોદરા, પંચમહાલ, ભરૂચ, ભાવનગર, જુનાગઢ, જામનગર, રાજકોટ, અમદાવાદ
સંસ્થાGVK EMRI (EMRI GREEN HEALTH SERVICES)
પ્રકારઈન્ટરવ્યુ

આ પણ જુઓ : KVS ભરતી 2022

EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2022

GVK EMRI દ્વારા વિવિધ જિલ્લાઓમાં ઈમરજન્સી મેડીકલ ટેકનિશિયન (EMT)ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. ભરતી માટે ઈન્ટરવ્યુનું આયોજન કરેલ છે.

આ પણ જુઓ : SBI SCO ભરતી 2022

GVK EMRI ભરતી 2022

પોસ્ટને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

આ પણ જુઓ : વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022

શૈક્ષણિક લાયકાત

  • લાયકાત : BSC / GNM / ANM
  • અનુભવી : / બિન અનુભવી
  • ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર

આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં

ઈન્ટરવ્યુ સ્થળ અને સમય

સમય : સવારે ૧૦:૦૦ થી ૨.૦૦ વાગ્યા સુધી

૭ ડિસેમ્બર 2022
સુરત : સુરત હોસ્પિટલ માંડવી, ITI માંડવી નજીક, ટોપે નાકા, તા. માંડવી, સુરત – ૩૯૫૦૦૨
વડોદરા : ૧૦૮, ઈમરજન્સી સર્વિસીસ, ગ્રાઉન્ડ ફ્લોર, ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, કલેકટર ઓફીસ કમ્પાઉન્ડ, કોઠી બરોડા, ૩૯૦૦૦૧
પંચમહાલ : ૧૦૮ ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન – 1, ગોધરા, પંચમહાલ – ૩૮૯૦૦૧
ભરૂચ : રૂમ નં. ૩૩, ટ્રોમા સેન્ટર, સિવિલ હોસ્પિટલ, ભરૂચ – ૩૯૨૦૦૧
ભાવનગર : ૧૦૮, એમ્બ્યુલન્સ ઓફિસ, સર ટી હોસ્પિટલ, ભાવનગર – ૩૬૪૦૦૨
જુનાગઢ : જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, – જુનાગઢ સિટી ૧, ગીતા લોજ સામે, જુનાગઢ – ૩૬૨૦૦૧
જામનગર : ૧૦૮ એમ્બ્યુલન્સ, પંપ હાઉસ, રણજીત સાગર રોળનેર પટેલ પાર્ક, જામનગર-૩૬૧૦૦૧
રાજકોટ : ૧૦૮ એમ્બ્યુલન્સ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક, રાજકોટ-૩૬૦૦૦૧
૯ ડિસેમ્બર 2022અમદાવાદ- ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ
૧૦૮, ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ, નરોડા, અમદાવાદ

વધુ માહિતી માટે સંપર્ક કરો – ૦૭૯(૨૨૮૧૪૮૯૬) / ૯૬૩૮૪૫૮૭૮૮

ઈ મેઈલ : parth_panchal@emri.in

નોંધ : આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થઇ છે. તેથી ભરતીની સત્યતા તપાસો.

ગુજરાત 108 ઈમરજન્સી ભરતી 2022ની પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ પ્રમાણે થશે.

ગુજરાત 108 ઈમરજન્સી ભરતી 2022 ઈન્ટરવ્યુ તારીખ કઈ છે?

તારીખ : ૭ ડિસેમ્બર 2022 અને ૯ ડિસેમ્બર 2022

ગુજરાત 108 ઈમરજન્સી ભરતી 2022 ઈન્ટરવ્યુ સ્થળ કયું છે?

સુરત, વડોદરા, પંચમહાલ, ભરૂચ, ભાવનગર, જુનાગઢ, જામનગર, રાજકોટ, અમદાવાદ જીલ્લાના સેન્ટર

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

1 thought on “ગુજરાત 108 ઈમરજન્સી ભરતી 2022 | EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2022”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ