ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

BMC ભરતી 2023: ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023

BMC ભરતી 2023: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આસીસ્ટન્ટ સેક્રેટરી, સીનીયર કલાર્ક અને જુનીયર કલાર્ક, ડેપ્યુટી ચીફ ઓડીટર, સીનીયર ઓડીટર, સબ ઓડીટર વગેરે જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.

BMC ભરતી 2023

BMC ભરતી 2023

પોસ્ટ ટાઈટલભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023
પોસ્ટ નામસીનીયર કલાર્ક અને જુનીયર કલાર્ક અને અન્ય
કુલ જગ્યા19
સંસ્થાભાવનગર મહાનગરપાલિકા
અરજી શરૂ તારીખ20-04-2023
અરજી છેલ્લી તારીખ05-05-2023
અરજી પ્રકારઓનલાઈન

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુલ 19 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સૂચનાઓ વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Bhavnagar Municipal Corporation Bharti 2023

જે મિત્રો ભાવનગર મહાનગરપાલિકા ભરતી / Bhavnagar Municipal Corporation Recruitment 2023 / BMC Bharti 2023 / BMC Recruitment 2023ની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

પોસ્ટ નામકુલ જગ્યાપગાર
આસીસ્ટન્ટ સેક્રેટરી01પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે
પી.એ.ટુ.મેયર /પી.એ.ટુ.ડે.મેયર / પી.એ.ટુ.ચેરમેન(સ્ટેન્ડીંગ કમિટિ) / હેડ કલાર્ક02પ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 38,090/-
સીનીયર કલાર્ક અને જુનીયર કલાર્ક05પ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 19,950/-
ડેપ્યુટી ચીફ ઓડીટર01પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે
સીનીયર ઓડીટર01પ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 38,090/-
સીનીયર ઓડીટર (ટેકનીકલ)01પ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 38,090/-
આસીસ્ટન્ટ ઓડીટર01પ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 31,340/-
સબ ઓડીટર01પ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 19,950/-
ગાયનેકોલોજીસ્ટ02પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે
પીડીયાટ્રીશ્યન03પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે
સ્ટેશન ફાયર ઓફિસર01પ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 31,340/-

શૈક્ષણિક લાયકાત

દરેક પોસ્ટ મુજબ અલગ અલગ શૈક્ષણિક લાયકાત આપવામાં આવેલ છે તેથી લાયકાત જોવા માટે જાહેરાત વાંચો.

વય મર્યાદા

18 વર્ષથી ઓછી અને 36 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.

વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળશે.

અરજી ફી

બિન અનામત વર્ગ માટે નિયત રૂ. 500/- તથા અનામત વર્ગના ઉમેદવારે રૂ. 250/- ફી ભરવાની રહેશે.

નોંધ: ભરતીને લગતી તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફીની તમામ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચો અને પછી જ અરજી કરો.

BMC ભરતી 2023 પસંદગી પ્રક્રીયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

BMC ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

રસ ધરાવતા કે લાયકાત ધરાવતા ઉમેદવારો ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

BMC ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 20-04-2023
અરજી છેલ્લી તારીખ : 05-05-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ