SSA Gujarat: સમગ્ર શિક્ષા અંતર્ગત ભરતી 2023
SSA Gujarat Recruitment 2023: સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લાકક્ષા અને તાલુકાકક્ષાએ હાલમાં ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે 11 માસ માટે કરાર આધારે ભરવા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવી. SSA Gujarat Recruitment 2023 સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યમાં જિલ્લાકક્ષાએ ઉક્ત જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો … Read more