ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

SSA Gujarat Bharti 2023: સમગ્ર શિક્ષા અંતર્ગત સીવીલ વર્કસ માટે ભરતી

SSA Gujarat Bharti 2023: સમગ્ર શિક્ષા અંતર્ગત સીવીલ વર્કસ માટે રાજ્ય, જીલ્લા, તાલુકાકક્ષાએ 11 માસના કરાર આધારિત જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરવાની રહેશે.

SSA Gujarat Bharti 2023
SSA Gujarat Bharti 2023

સમગ્ર શિક્ષા અંતર્ગત સીવીલ વર્કસ માટે ગુજરાત રાજ્યમાં રાજ્ય, જીલ્લા અને તાલુકાએ વિવિધ જગ્યાઓની ભરતી માટે પસંગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

SSA Gujarat Bharti 2023

SSA Gujarat Recruitment 2023 માટે ઉમેદવારોએ અરજી કરતા પહેલા વેબ સાઈટ પર મુકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણું અંગેની સૂચનાઓ / માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. સ્ટેટ પ્રોજેક્ટ ઓફીસ તથા જીલ્લા પ્રોજેક્ટ ઓફીસ ખાતે રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

SSA ગુજરાત ભરતી 2023

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સીઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

સર્વ શિક્ષા અભિયાન ભરતી 2023

જગ્યાનું નામજગ્યામાસિક ફિક્સ મહેનતાણું
સીવીલ ઈજનેર92રૂ. 30,000/-
ઈજનેર (ઈલેક્ટ્રીકલ)02રૂ. 30,000/-
આસિસ્ટન્ટ આર્કિટેક18રૂ. 20,000/-

શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામલાયકાત / અનુભવ
સીવીલ ઈજનેરઆ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સીટીની સ્નાતક એટલે કે બી.ઈ./બી.ટેક-સીવીલ કક્ષાએ 60%ની ફરજીયાત લાયકાત.
ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
ઉમેદવાર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા લખતાં, વાંચતા, બોલતાં આવડતું હોવું જોઈએ.
આ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સીટીની અનુસ્નાતક એટલે કે એમ.ઈ./એમ.ટેક-સીવીલ કક્ષાની લાયકાત ધરાવતા હશે તો તેને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે.
અનુભવ વિશેની માહિતી માટે જાહેરાત જુઓ.
ઈજનેર (ઈલેક્ટ્રીકલ)આ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સીટીની સ્નાતક એટલે કે બી.ઈ./બી.ટેક-ઈલેક્ટ્રીકલ કક્ષાએ 60%ની ફરજીયાત લાયકાત.
ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
ઉમેદવાર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા લખતાં, વાંચતા, બોલતાં આવડતું હોવું જોઈએ.
આ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સીટીની અનુસ્નાતક એટલે કે એમ.ઈ./એમ.ટેક-ઈલેક્ટ્રીકલ કક્ષાની લાયકાત ધરાવતા હશે તો તેને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે.
અનુભવ વિશેની માહિતી માટે જાહેરાત જુઓ.
આસિસ્ટન્ટ આર્કિટેકઆ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સીટી બી.-આર્ક (આર્કિટેક) કક્ષાએ 60%ની લાયકાત ફરજીયાત ધરાવતા હોવા જોઈએ.
ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ફરજીયાત ધરાવતા હોવા જોઈએ. (ઓટોકેડ અથવા રેવીટ સોફ્ટવેર અથવા તેને સમકક્ષ).
ઉમેદવાર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા લખતાં, વાંચતાં, બોલતાં આવડતું હોવું જોઈએ.
અનુભવ વિશેની માહિતી માટે જાહેરાત જુઓ.

વય મર્યાદા

ઉમેદવારોની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષ સુધીની રહેશે.

SSA Gujarat Bharti 2023 અરજી કઈ રીતે કરશો?

ઉમેદવારોએ ઓનલાઈન અરજી https://www.ssagujarat.org વેબ સાઈટ પર જઈને Recruitment પર ક્લિક કરીને કરવાની રહેશે.

SSA Gujarat Bharti 2023 અરજી કરવાની છેલ્લી તારીખ?

અરજી શરૂ તારીખ : 18-05-2023
અરજી છેલ્લી તારીખ : 27-05-2023

SSA Gujarat Bharti 2023 જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

2 thoughts on “SSA Gujarat Bharti 2023: સમગ્ર શિક્ષા અંતર્ગત સીવીલ વર્કસ માટે ભરતી”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ