SSC CHSL: સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ભરતી, 12 પાસ લાયકાત - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

SSC CHSL: સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ભરતી, 12 પાસ લાયકાત

SSC CHSL ભરતી 2023 : સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ધોરણ 12 પાસ કે તેની સમક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે કમ્બાઈન હાયર સેકન્ડરી લેવલ (CHSL 10+2)ની 1600 જગ્યાઓ માટે ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

SSC CHSL ભરતી 2023

SSC CHSL ભરતી 2023

પોસ્ટ ટાઈટલSSC ભરતી 2023
પોસ્ટ નામSSC CHSL Recruitment 2023
SSC CHSL Bharti 2023
કુલ જગ્યા1600
સંસ્થા નામસ્ટાફ સિલેકશન કમિશન (SSC)
નોકરી સ્થળભારત
અરજી શરૂ તારીખ09-05-2023
અરજી છેલ્લી તારીખ08-06-2023
સત્તાવાર વેબસાઈટssc.nic.in

ધોરણ 12 પાસ માટે ભરતી

સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કમ્બાઈન હાયર સેકન્ડરી લેવલની 1600 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

SSC ભરતી 2023 / SSC Recruitment 2023 / SSC Bharti 2023

Staff Selection Bharti 2023 ભરતીને લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી નીચે મુજબ છે.

SSC CHSL શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
  • લાયકાતની વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પગાર ધોરણ

લોવર ડીવીઝન ક્લાર્ક (LDC) / જુનિયર સેક્રેટીયેટ આસીસ્ટન્ટ (JSA)રૂ. 19,900-63,200
(પે લેવલ 2)
ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)રૂ. 25,500-81,100
(પે લેવલ 4)
રૂ. 29,200-92,300
(પે લેવલ 5)
ડેટા એન્ટ્રી ઓપરેટર, ગ્રેડ Aરૂ. 25,500-81,100
(પે લેવલ 4)

વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 18 થી 27 વર્ષની હોવી જોઈએ (01-08-2023 મુજબ). અનામત વર્ગના વિદ્યાર્થીઓને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે.

અરજી ફી

મહિલા / SC / ST / PwBD / ESM ઉમેદવારફી નથી
અન્ય તમામ ઉમેદવારોરૂ. 100/-

નોંધ : અરજી કરતા પહેલા ભરતીને લગતી તમામ મહિતી સત્તાવાર જાહેરાતમાં આપેલ છે તે અવશ્ય વાંચો અને પછી જ અરજી કરો.

SSC CHSL Bharti 2023 ઉમેદવારની પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી વિવિધ મોડ પ્રમાણે અલગ અલગ થશે.

SSC CHSL Recruitment 2023 અરજી પ્રક્રિયા કઈ છે?

લાયકાત ધરાવતા ઉમેદવારો SSCની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

SSC CHSL ભરતી 2023 અરજીની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 09-05-2023
અરજી છેલ્લી તારીખ : 08-06-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરીઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

35 thoughts on “SSC CHSL: સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ભરતી, 12 પાસ લાયકાત”

Leave a Comment

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ